Big Deal: આ કંપની માટે યાદગાર રહ્યું વર્ષ 2024, Vivo India સાથે થયો કરાર, શેરમાં ભારે ખરીદી !
આ કંપનીએ Vivo India સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમાચાર બાદ આજે એટલે કે 16 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ શેર માટે 2024 શાનદાર વર્ષ રહ્યું છે. કંપનીએ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યો હતો.
Most Read Stories