17 ડિસેમ્બર 2024

સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર સંજુ સેમસન વિજય હજારે ટ્રોફીમાં નહીં રમે

Pic Credit - PTI/INSTAGRAM

સંજુ સેમસનને  કેરળની ટીમમાં સ્થાન ન મળ્યું

Pic Credit - PTI/INSTAGRAM

કેરળએ સંજુ સેમસનની જગ્યાએ સલમાન નિઝરને કેપ્ટન બનાવ્યો

Pic Credit - PTI/INSTAGRAM

સંજુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી પરત ફર્યા બાદ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં રમ્યો હતો

Pic Credit - PTI/INSTAGRAM

સંજુ સેમસને તેની છેલ્લી મેચ  3 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ સામે રમી હતી

Pic Credit - PTI/INSTAGRAM

મુંબઈએ પણ પૃથ્વી શોને વિજય હજારે ટ્રોફી માટે  ટીમમાં સ્થાન ન આપ્યું

Pic Credit - PTI/INSTAGRAM

મુંબઈની ટીમમાંથી  બહાર થયા બાદ પૃથ્વી શોએ નિરાશા વ્યક્ત કરી

Pic Credit - PTI/INSTAGRAM

વિજય હજારે ટ્રોફી  21 ડિસેમ્બરથી શરૂ થશે

Pic Credit - PTI/INSTAGRAM