Health News: સિગારેટ જ નહીં, તેનું ફિલ્ટર પણ પહોંચાડે છે નુકશાન, ખતમ થતા લાગશે આટલા વર્ષો
સિગારેટનો પાછળનો ભાગ એટલે કે ફિલ્ટર પણ નુકસાન પહોંચાડે છે. આ સિવાય સિગારેટના ફિલ્ટર અથવા બટના પ્લાસ્ટિકના ભાગને સંપૂર્ણપણે નષ્ટ થવામાં 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સિગારેટ ફિલ્ટર સેલ્યુલોઝ એસીટેટ નામના પ્લાસ્ટિકમાંથી બને છે.
Most Read Stories