AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 વર્ષના બોલરે ડબલ હેટ્રિક લઈ મચાવી ધમાલ, રાશિદ ખાન-મલિંગા જેવો રેકોર્ડ બનાવ્યો

આર્જેન્ટિનાના 36 વર્ષના બોલરે T20 ઈન્ટરનેશનલમાં ડબલ હેટ્રિક લઈને કમાલ કરી હતી. આ બોલરે મેચમાં ડબલ હેટ્રિક સહિત 5 વિકેટ લીધી હતી. સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધા બાદ આ બોલરે લસિથ મલિંગા અને રાશિદ ખાન જેવા દિગ્ગજોની ક્લબમાં સંલે થઈ ગયો છે.

| Updated on: Dec 16, 2024 | 8:47 PM
Share
આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ વિશ્વભરમાં લોકપ્રિય છે. આર્જેન્ટિના વર્તમાન વર્લ્ડ કપ ચેમ્પિયન છે. આ ટીમે પોતાના દેશવાસીઓને ઘણી ખુશીની ક્ષણો આપી છે, જો કે હવે આર્જેન્ટિનાની ક્રિકેટ ટીમે ધૂમ મચાવી છે. આર્જેન્ટિનાની ક્રિકેટ ટીમના બોલરે ડબલ હેટ્રિક લઈને સનસનાટી મચાવી દીધી હતી.

1 / 5
આર્જેન્ટિનાનો બોલર લસિથ મલિંગા અને રાશિદ ખાન જેવા ફેમસ ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. મેચમાં આ બોલરે ડબલ હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપી હતી.

2 / 5
આર્જેન્ટિનાના હર્નાન ફેનેલે T-20 ઈન્ટરનેશનલમાં ડબલ હેટ્રિક લઈને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. હાલમાં જ આર્જેન્ટિના અને કેમેન આઈલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાયર મેચ રમાઈ હતી.

3 / 5
આ મેચમાં આર્જેન્ટિનાના 36 વર્ષીય બોલર હરનાન ફેનેલે કમાલ બોલિંગ કરઈ હતી. તેણે સતત ચાર બોલમાં ચાર વિકેટ સહિત કુલ 5 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા.

4 / 5
ફેનેલ T-20 ઈન્ટરનેશનલમાં ડબલ હેટ્રિક લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. શ્રીલંકાનો પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા, અફઘાનિસ્તાનનો સ્પિનર ​​રાશિદ ખાન, આયર્લેન્ડનો કર્ટિસ કેમ્ફર, વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર અને લેસોથોનો વસીમ યાકુબ પણ આ ક્લબમાં સામેલ છે. (All Photo Credit : X / ICC)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">