IND vs AUS : બ્રિસબેનમાં હવામાન મહેરબાન તો ટીમ ઈન્ડિયા પહેલવાન, ગાબામાં ઓસ્ટ્રેલિયા નહીં જીતે!

ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ હવે આ મેચમાં બે દિવસની રમત બાકી છે અને બંને દિવસે વરસાદની સંભાવના છે.

| Updated on: Dec 16, 2024 | 5:03 PM
ગાબા ટેસ્ટમાં ત્રણ દિવસની રમત ચાલી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. તો બીજી તરફ ભારતે 51 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી છે.

1 / 5
બેટ્સમેનોનું ફોર્મ જોઈને લાગતું નથી કે તેઓ વધુ સમય મેદાન પર ટકી શકશે. પરંતુ ચાહકોએ ગભરાવાની જરૂર નથી.

2 / 5
ભારતીય ટીમ આ સમયે સ્પર્ધામાં નબળી દેખાઈ રહી છે, આમ છતાં ઓસ્ટ્રેલિયા માટે ભારતને હરાવવું મુશ્કેલ બનશે. તેનું સૌથી મોટું કારણ હવામાન છે. વરસાદને કારણે આગામી બે દિવસમાં રમત રમાય તેવી શક્યતા ઓછી છે.

3 / 5
ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. હવે મેચમાં 2 દિવસ બાકી છે અને બંનેમાં વરસાદની 90 ટકા શક્યતા છે. વરસાદની સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.

4 / 5
આવી સ્થિતિમાં ચોથા અને પાંચમા દિવસે રમત રદ્દ થઈ શકે છે. જો રમત યોજાય તો પણ, વારંવાર વરસાદ દખલ કરી શકે છે, જેના કારણે ઘણી ઓછી ઓવરો નાખવામાં આવશે. જો આમ થશે તો ઓસ્ટ્રેલિયા માટે ગાબામાં જીત મેળવવી મુશ્કેલ બની જશે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">