આ ભારતીય ખેલાડીએ અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, માત્ર 31 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ
એક ભારતીય ફાસ્ટ બોલરે અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ ખેલાડીએ માત્ર 31 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ ખેલાડી IPLમાં ઘણી અલગ-અલગ ટીમો માટે રમી ચુક્યો છે અને ઘરેલુ ક્રિકેટમાં 400 થી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે.
Most Read Stories