Upcoming IPO: આવી રહ્યો છે ગુજરાતી ટેક્સટાઇલ કંપનીનો મેઈનબોર્ડ IPO, પ્રાઇસ બેન્ડ છે 305 રૂપિયાથી 321 રૂપિયા, જાણો કંપની વિશે
આ ટેક્સટાઇલ કંપનીનો IPO 19 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. આ IPO 23 ડિસેમ્બર સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે 305 રૂપિયાથી 321 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. દેશમાં માત્ર થોડી જ કંપનીઓ છે જે પોલિએસ્ટર, કોટન અને ટેક્નિકલ ટેક્સટાઇલ સેક્ટરમાં હાજરી ધરાવે છે.
Most Read Stories