Tech Tips : WhatsAppમાં ફોન્ટ સાઈઝ કેવી રીતે કરવી ચેન્જ ? જાણો અહીં સરળ ટ્રિક

જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમને આ ફીચર ખૂબ જ ગમશે. આ પછી, ફક્ત તમારા ચેટિંગનો અનુભવ જ નહીં, વોટ્સએપ ચેટનો દેખાવ પણ બદલાઈ જશે. તમારે આના માટે બહુ કંઈ કરવું પડશે નહીં. આ માટે, આ પગલાંને ઝડપથી અનુસરો.

| Updated on: Dec 17, 2024 | 10:24 AM
ફોન્ટનું કદ તમારા ફોનની સેટિંગ્સ પર આધારિત છે. પરંતુ તમે કેટલીક એપ્લિકેશનમાં ફોન્ટ નાના કે મોટા દેખાઈ રહ્યા હોય તો તમે તે એપ્લીકેશનનની સેટિંગ્સમાં  જઈ સરળતાથી કસ્ટમાઇઝ કરી શકો છો. આ તમારા માટે WhatsApp પર કઈ પણ વાંચવાનું સરળ બનાવે છે અને બધા મેસેજ સ્પષ્ટ દેખાય છે. ત્યારે જો તમારા વોટ્સએપમાં ફોન્ટની સાઈઝ ખુબ જ નાની કે મોટી દેખાઈ રહી છે તો તેને કેવી રીતે ચેન્જ કરવું ચાલો સમજીએ.

1 / 9
ચેટમાં ફોન્ટની સાઈઝ બદલવા માટે તમારે પહેલા તમારું વોટ્સએપ ઓપન કરવું પડશે.

2 / 9
વોટ્સએપ ઓપન કર્યા પછી ખૂણામાં આવેલી ત્રણ લાઈનો પર ક્લિક કરો.

3 / 9
સેટિંગ્સ વિકલ્પ પર જાઓ અને થોડું નીચે સ્ક્રોલ કરો. ચેટ વિભાગ પર જાઓ.

4 / 9
તમને ચેટ વિભાગમાં ફોન્ટનો વિકલ્પ બતાવવામાં આવશે.

5 / 9
ફોન્ટ પર ક્લિક કર્યા પછી, તમને ત્રણ વિકલ્પો મળશે. સ્મોલ, મીડીયમ અને લાર્જ ઓપ્શન શો હશે.

6 / 9
તમે જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તેને પસંદ કરો જેમકે તમારા વોટ્સએપમાં ફોન્ટ સાઈઝ Small છે તો medium કરો અને large છે તો પણ તમે small કે  medium  કરી શકો છો.

7 / 9
સ્માર્ટફોનમાં ફોન્ટની સાઈઝ વધારવા : જો તમે તમારા સ્માર્ટફોનની ફોન્ટ સાઈઝ બદલવા ઈચ્છો છો તો તમારે વધારે કરવાની જરૂર નથી. આ માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે. આ પછી એક્સેસિબિલિટીના વિકલ્પ પર ક્લિક કરો. આમાં તમને ડિસ્પ્લે સાઇઝ અને ટેક્સ્ટનો વિકલ્પ બતાવવામાં આવશે. ફોન્ટ સાઈઝ પર ક્લિક કરો તમે સ્લાઈડરનો ઉપયોગ કરીને ફોન્ટનું કદ વધારી અથવા ઘટાડી શકો છો. તમે તમારી અનુકૂળતા મુજબ આને એડજસ્ટ કરી શકો છો. જો કે, આ સેટિંગ તમારા ફોનના મોડલ પર આધારિત છે.

8 / 9
આ બે સેટિંગ પછી તમારા સ્માર્ટફોનમાં ચેટ્સ અને આખા ફોનની ફોન્ટ સાઈઝ વધી જશે. જો તમે ફરીથી ફોન્ટ સાઈઝ ઘટાડવા ઈચ્છો છો, તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને ફોન્ટ સાઈઝ ઘટાડવી પડશે.

9 / 9

ટિપ્સ એન્ડ ટ્રિક્સના બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત

ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા

અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video

અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતમાંથી ઝડપાઈ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો

રાજકોટમાં શેરીમાં તાપણું કરવુ પડ્યુ ભારે, 3 લોકો દાઝ્યા

g clip-path="url(#clip0_868_265)">