આઝાદી પહેલા પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો હતા અને હવે કેટલા છે ?

આઝાદી સમયે પાકિસ્તાનમાં અનેક મંદિરો હતા

પાકિસ્તાન હિંદુ રાઈટ મૂવમેન્ટ અનુસાર, ત્યાં 428 મંદિરો હતા

90ના દાયકામાં 408 મંદિરો તોડીને મદરેસા અને હોટેલો બનાવવામાં આવી 

પાકિસ્તાનમાં હવે માત્ર 22 હિંદુ મંદિરો બચ્યા છે

પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સૌથી વધુ 11 મંદિરો છે

પંજાબમાં 4, પખ્તુનખ્વામાં 4 અને બલૂચિસ્તાનમાં 3 મંદિરો છે

વર્ષ 2020માં ખોદકામ દરમિયાન એક 1300 વર્ષ જૂનું મંદિર મળ્યું હતું

આ મંદિર ભગવાન વિષ્ણુનું હોવાનું કહેવાય છે