IND vs AUS : આ છે ટીમ ઈન્ડિયાના બોલરોની નિષ્ફળતા પાછળનું કારણ, જસપ્રીત બુમરાહે મોટું રહસ્ય ખોલ્યું
ગાબા ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 445 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. આ દરમિયાન બે બેટ્સમેનોએ સદી ફટકારી અને ભારતીય બોલરોને પછાડી દીધા. હવે જસપ્રીત બુમરાહે મોટો ખુલાસો કર્યો છે, જેમાં તેની ખરાબ બોલિંગ પાછળનું કારણ સામે આવ્યું છે.
Most Read Stories