IND vs AUS 3rd Test: ગાબા ટેસ્ટમાંથી આવ્યા ખરાબ સમાચાર, અનુભવી ખેલાડી ઈજાગ્રસ્ત થતા અચાનક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાય રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઈનિગ્સમાં 445 રન બનાવ્યા છે. જ્યારે ભારતની પહેલી ઈનિગ્સ ચાલુ છે. આ વચ્ચે ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Dec 17, 2024 | 11:53 AM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટ મેચ 295 રનથી જીતી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતાબીજી સીરિઝ 10 વિકેટથી પોતાને નામ કરી હતી.

1 / 6
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાય રહી છે.જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત થતા મેદાનની બહાર થયો છે. મેચના ચોથા દિવસે, તેણે માત્ર એક ઓવર ફેંકી અને પછી તેને પગમાં ઈજા થઈ હતી.

2 / 6
મેદાનમાંથી બહાર થતાં પહેલા જોશ હેઝવુડે પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ અને ફિઝિયો નિક જોન્સની સાથે લાંબી વાતચીત કરી હતી. હવે તેને સ્કેનમાં લઈ જવામાં આવશે. તે બહાર થતા ઓસ્ટ્રેલિયાની ટીમને મિચેલ માર્શને બોલિંગ કરી હતી. હેઝલવુડ પહેલા પણ પોતાના કરિયરમાં અનેક વખત ઈજાનો સામનો કરી ચૂક્યો છે.

3 / 6
સાઈડ સ્ટ્રેનના કારણે જોશ હેઝલવુડ બીજી ટેસ્ટમેચમાંથી બહાર થઈ ગયો હતો.ત્યારબાદ ત્રીજી ટેસ્ટ માટે તેની વાપસી થઈ હતી. આ મેચમાં તેમણે માત્ર 6 ઓવરની બોલિંગ કરી હતી.

4 / 6
જેમાં 22 રન આપી એક વિકેટ લીધી હતી,હવે તેની ઈજા કેટલી ગંભીર છે તે સ્કેન બાદ જાણ થશે.જો તે ચોથી ટેસ્ટ માટે ફિટ ન હોય તો બોલેન્ડને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં બોલાવવામાં આવી શકે છે.

5 / 6
નીતીશ રેડ્ડી જાડેજા સાથે ક્રિઝ પર હાજર છે.  રવિન્દ્ર જાડેજા અને નીતિશ રેડ્ડી વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ ચૂકી છે. આ જોડી હજુ પણ વિકેટ પર અટકી છે. મેચ રમાય રહી છે ભારતનો સ્કોર 7 વિકેટે 195 રન છે. હજુ પણ ભારતીય ટીમ 245 રનથી પાછળ છે.

6 / 6
Follow Us:
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ

નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત

ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા

અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video

અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતમાંથી ઝડપાઈ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો

g clip-path="url(#clip0_868_265)">