AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy Company Stake : અદાણી ગ્રુપનો વધુ એક મોટો નિર્ણય, 400 કરોડ રૂપિયામાં ખરીદશે આ મોટી કંપની

અદાણી ગ્રૂપે સોમવારે અને 23 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે તે આ કંપનીને ખરીદી કરશે. અદાણી ગ્રુપ આ માટે 400 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કંપની ઈન્ડિગો, ગો એર, વિસ્તારા સહિત ડઝનેક દેશી અને વિદેશી કંપનીઓને તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની ડિફેન્સ એવિએશનને પણ સપોર્ટ કરે છે.

| Updated on: Dec 23, 2024 | 5:32 PM
Share
 અદાણી ગ્રુપ ભારતમાં ઝડપથી વિકસતા ઉડ્ડયન ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે. અદાણી ગ્રુપ પહેલાથી જ ઘણા એરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે. હવે આ જ સેક્ટરમાં કામ કરતી કંપનીને હસ્તગત કરવામાં આવશે.

1 / 8
અદાણી ગ્રૂપે સોમવારે જણાવ્યું હતું કે તે એર વર્ક્સ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર એન્ડ મેન્ટેનન્સ (MRO) કંપનીને હસ્તગત કરશે. અદાણી ગ્રુપ આ માટે 400 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

2 / 8
અદાણી ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી MRO કંપની એર વર્ક્સમાં 85.8 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

3 / 8
એર વર્ક્સ દેશના વિવિધ ભાગોમાં તેની હાજરી ધરાવે છે. દેશના 35 શહેરોમાં ફેલાયેલી કામગીરી અને 1,300 થી વધુ કર્મચારીઓ સાથે, એર વર્ક્સ ફિક્સ્ડ-વિંગ અને રોટરી-વિંગ એરક્રાફ્ટ બંનેની સેવામાં નિષ્ણાત છે. એર વર્કસની સ્થાપના 1951માં કરવામાં આવી હતી. તેની સ્થાપના મેનન પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

4 / 8
કંપની ઈન્ડિગો, ગો એર, વિસ્તારા સહિત ડઝનેક દેશી અને વિદેશી કંપનીઓને તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની ડિફેન્સ એવિએશનને પણ સપોર્ટ કરે છે. એર વર્ક્સ ભારતીય વાયુસેના 737 VVIP કાફલાને તેની સેવાઓ પણ પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં અદાણી ગ્રુપ દેશમાં 7 એરપોર્ટનું સંચાલન કરે છે.

5 / 8
એરવર્કસ તાજેતરના સમયમાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. કંપની લગભગ 50 ભારતીય કંપનીઓ તરફથી પડકારોનો સામનો કરી રહી છે. જેમાં GMR એરો ટેકનિક અને AI એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ પણ છે.

6 / 8
તમને જણાવી દઈએ કે, અહેવાલ મુજબ, 2021 સુધી, GTI કેપિટલ ગ્રુપ પાસે કંપનીમાં 25.75 ટકા હિસ્સો હતો, પુંજ લોયડ એવિએશન પાસે 23.24 ટકા હિસ્સો હતો અને મેનન પરિવાર પાસે 15 ટકા હિસ્સો હતો.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8

Big Order : ગ્રીન એનર્જી કંપનીને ગુજરાતમાંથી મળ્યો 1200 કરોડનો મોટો ઓર્ડર, સ્ટોકમાં 8%નો વધારો, રોકાણકારોના રાજીરાજી ! 

g clip-path="url(#clip0_868_265)">