આ સ્ટોકમાં એક વર્ષમાં 2300% નો નોંધાયો ઉછળ્યો, હવે મોટો આંચકો લાગ્યો, સેબીએ કર્યું ટ્રેડિંગ બંધ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરનું ટ્રેડિંગ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધું છે. માર્કેટ રેગ્યુલેટરે આગળના આદેશો સુધી કંપનીના પ્રમોટરોની કેપિટલ માર્કેટ એક્સેસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
Most Read Stories