MTV hustle 4 winner : દેશના સૌથી મોટા રેપ રિયાલિટી શોનો વિનર બન્યો લૈશ્કરી ! સિયાહીએ જીત્યો ‘ઓજી હસ્ટલર’નો ખિતાબ

લૈશ્કરીના અદભૂત અવાજ અને ઈલેક્ટ્રીફાઈંગ પર્ફોર્મન્સ સાથે, દર અઠવાડિયે તેના રેપ ગીતો વડે જજસના અને ઓડિયન્સના દિલ જીતી લીધા છે અને ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં તેનું જબરદસ્ત પરફોર્મેન્સ આપ્યું હતુ. તે આ સિઝનનો દેશી હિપ-હોપ આઇકોન સાબિત થયો છે.

| Updated on: Dec 23, 2024 | 9:52 AM
ભારતના પ્રખ્યાત રેપ રિયાલિટી ટીવી શો 'MTV Hustle 04 Desi Hip-Hop'ને ત્રણ મહિના પછી વિજેતા મળ્યો છે. રાગા રેઝર્સની લૈશ્કરીએ દેશી હિપ-હોપ ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો છે અને ભારતના સૌથી મોટા રેપ શો જીતીને શોની સાન વધારી છે.

1 / 6
 લૈશ્કરીના અદભૂત અવાજ અને ઈલેક્ટ્રીફાઈંગ પર્ફોર્મન્સ સાથે,  દર અઠવાડિયે તેના રેપ ગીતો વડે જજીસના અને ઓડિયન્સના દિલ જીતી લીધા છે અને ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં તેનું જબરદસ્ત પરફોર્મેન્સ આપ્યું હતુ. તે આ સિઝનનો દેશી હિપ-હોપ આઇકોન સાબિત થયો છે.

2 / 6
સિયાહીએ ઓજી હસ્ટલરનો ખિતાબ જીત્યો છે. 'MTV હસ્ટલ 4: હિપ હોપ ડોન્ટ સ્ટોપ'ના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચેલા સ્પર્ધકો - ધાર્મિક,  સુજલ, સિયાહી, 99સાઇડ, વિચાર અને લૈશ્કરી વચ્ચે જોરદાર જંગ જામી હતી. એમસી સ્ક્વેર અને ઉદય પાંધીએ આ એપિસોડને તેમની મહેમાન ભૂમિકાઓથી વધુ યાદગાર બનાવ્યો છે.

3 / 6
ટ્રોફી જીતવા પર, લૈશ્કરીએ કહ્યું, "'MTV હસ્ટલ 4: હિપ હોપ ડોન્ટ સ્ટોપ' જીતવી એ મારા જીવનનો સૌથી પરિવર્તનશીલ અનુભવ છે." મારા કૌશલ્યોને માન આપવાથી લઈને પ્રશંસકો તરફથી અપાર પ્રેમ અને સમર્થન મેળવવા સુધી આ શોથી મને ધણું બધુ મળ્યું.

4 / 6
 આ સાથે તેણે કહ્યું આ પ્લેટફોર્મે મને ઘણું બધુ આપ્યું છે, ખાસ કરીને રાગા સર એ, જેમણે મને મારી જાતને વધુ સારી બનાવવામાં મદદ કરી છે. હું આ જીતની હંમેશા પ્રશંસા કરીશ અને આ ટ્રોફી મેં વર્ષો દરમિયાન કરેલી તમામ મહેનતનો પુરાવો છે. આ સાંભળીને, ઇક્કા અને રફ્તાર સિવાય, અન્ય તમામ જજના આંખોમાં આંસુ આવી જાય છે.

5 / 6
રફ્તાર 'MTV Hustle 04 Desi Hip-Hop' ના જજ તરીકે પાછો આવ્યો અને બાદશાહ, રાજા કુમારી, કિંગ અને સીઝન 1 ના વિજેતા એમજી બેલા શોમાં ખાસ મહેમાન તરીકે જોવામાં આવ્યા હતા. નેઝી, રિયાર સાબ અને સંબતા જેવી હસ્તીઓ પણ ગ્રાન્ડ ફિનાલેમાં જોડાઈ હતી, જ્યારે યજમાન તલ્હા સિદ્દીકી અને જીજીએ દરેકનું મનોરંજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે 'MTV Hustle 03 Represent' ની ટ્રોફી દિલ્હીના ઉદય પાંધીએ જીતી હતી.

6 / 6
Follow Us:
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી

ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય

Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ

Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ

Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું

અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

g clip-path="url(#clip0_868_265)">