Daily Wage in Kuwait : કુવૈતમાં મજૂરોને દૈનિક વેતન કેટલું મળે છે? જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય કુવૈતના પ્રવાસે પહોંચ્યા હતા. ચાર દાયકા કરતાં પણ વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. મહત્વનું છે કે આ દરમ્યાન વડાપ્રધાને ગુજરાતી લોકો સાથે વાત કરી જે બાદ કુવૈતમાં કામ કરવા માટે લોકો ઘણું સર્ચ કરી રહ્યા હતા. જોકે તમારે એ જાણવું જરૂરી છે કે, કુવૈતમાં કામ કરતાં મજૂરોને દૈનિક કેટલી મજૂરી મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી.
1 / 6

કુવૈતમાં ગુજરાતી સાથે PM એ વાત કરી બાદમાં આ દેશમાં કામ કરવા માટે લોકો ઘણું સર્ચ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ કે કુવૈતમાં દૈનિક મજૂરી કરનારાઓને કેટલા પૈસા મળે છે.
2 / 6

કુવૈતમાં દૈનિક વેતનમાં મજૂરોને માટે લઘુત્તમ વેતન ઓછામાં ઓછું અંદાજિત 100 કુવૈતી દિનાર નક્કી કરવામાં આવ્યું છે.
3 / 6

જેમાં રોજના 3.3 કુવૈતી દિનાર વેતન પેટે મળે છે. મહત્વનું છે કે 1 કુવૈત દિનાર બરાબર 276.32 Indian Rupee થાય છે.
4 / 6

તમને જણાવી દઈએ કે ભારતીય રૂપિયામાં એક કુવૈતી દિનારની કિંમત 272 રૂપિયા છે.
5 / 6

જો તમે દર મહિને 100 કુવૈતી દિનાર કમાઓ છો તો રૂપિયામાં આ રકમ 27200 રૂપિયા થાય છે.
6 / 6
નોલેજ ને લગતા આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
Related Photo Gallery

બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવાનું સાચું કારણ આવ્યું સામે

વિશ્વનો નંબર-1 ખેલાડી ડોપિંગમાં પકડાયો, 3 મહિનાનો પ્રતિબંધ

ઇતિહાસનો સૌથી અમીર ક્રિમિનલ પાબ્લો એસ્કોબાર વિશે જાણો

કાળા મરી વાળી ચા પીવાથી શરીરમાં થશે 7 ચોંકાવનારા ફાયદા

ક્રિકેટના 5 મોટા 'થપ્પડ કાંડ', જેની ગુંજ આજ સુધી સંભળાય છે

Jio-Airtelની બાદશાહત ખતરામાં ! 17 વર્ષ બાદ આ ટેલિકોમ કંપનીનું કમબેક

દિવસે સૂવું અને રાત્રે સૂવામાં શું ફરક હોય છે? નિષ્ણાંતે કહી મોટી વાત

શું યમરાજનું પણ મૃત્યુ થઇ શકે ?

Shivratri 2025 : ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન?

NBCC stock : શેરના ભાવ જશે આસમાને ?

Jio Coin: એક jio coin ના બદશે મળશે આટલી રકમ

'ધ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ'માં પેપોને રેલાયા પ્રેમના સૂર

Valentine Day પર સુકેશે જેકલીનને લખ્યો લાગણી ભરેલો પત્ર

સોનાના ભાવમાં આજે ફરી વધારો ! જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું મોંઘુ

જો પતિ કે પત્ની બંન્નેમાંથી એકને છૂટાછેડા મળી શકે?

યુટ્યુબ વિડિયોથી કરોડોની કમાણી કરતા સમય રૈનાના પરિવાર વિશે જાણો

Patal Lok: પૃથ્વીની નીચે છે સાત લોક

WPL 2025ની 5 સૌથી ધનિક ખેલાડીઓ કોણ છે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની જાહેરાત

BSNLના 336 દિવસના પ્લાને મચાવી હલચલ ! ઓફર જોઈ લેવા તૂટી પડ્યા લોકો

5 વર્ષમાં 3000% રિટર્ન આપનાર ઇન્ફ્રા સ્ટોક થશે 10 ભાગમાં સ્પ્લિટ

રિલાયન્સ ગ્રુપથી આવી મોટી ખબર ! Jio અને Hotstar થયુ ગયુ મર્જ

IPL 2025ના શેડ્યૂલને લઈ સૌથી મોટા સમાચાર

Upay: લગ્નમાં વિલંબ થાય તો આજે જ કરો આ ઉપાયો

યશસ્વી જયસ્વાલને ફરી ટીમમાં સ્થાન મળ્યું

ફોનમાં અલાર્મ સેટ હોવા છતા નથી વાગતુ? તો આટલુ પહેલા જ ચેક કરી લેજો

WPL 2025ની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે

પતિથી કંટાળી ગઈ હતી મહિલા ! તો લોન રિકવરી એજન્ટ જોડે જ કરી લીધા લગ્ન

વેલેન્ટાઈન ડેના દિવસે સોનાના ભાવમાં ઉછાળો ! ખરીદતા પહેલા જાણો આજનો ભાવ

લિવ-ઇન સંબંધમાં વિવાદો: પુરુષ અને સ્ત્રી બંને માટે કાનૂની અધિકારો

પ્રેમાનંદ મહારાજના પરિવાર વિશે જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ માર્ગદર્શિકા જાહેર કરી

WPLના એક દિવસ પહેલા 2 ખેલાડી ટુર્નામેન્ટમાંથી થઈ બહાર

WPLમાં પહેલીવાર થશે આવું, જાણો નવી સિઝન વિશે બધું

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલ 11 ખેલાડીઓની યાદી

જ્યાં રણ બોલે, સંસ્કૃતિ નાચે અને ઈતિહાસ ગવાય

નવજાત બાળકોને કમળો કેમ થાય છે, તે કેટલું જોખમી છે?

દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર

ભારતમાં આ સ્થળે મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

કોહલી-યુવરાજે રણવીરને આપ્યો મોટો ઝટકો

કોહલીની જગ્યાએ પાટીદારને કેપ્ટન બનાવવાના 5 મુખ્ય કારણો

Mouth Ulcers: વારંવાર મોઢામાં ચાંદા પડે છે? આ રોગનો સંકેત હોય શકે છે

રોજ પ્લેનમાં ઓફિસ જાય છે આ મહિલા ! 600 કિલોમીટરનો કરે છે પ્રવાસ

રાત્રે રૂમમાં અરીસો કેમ ખુલ્લો ન રાખવો જોઈએ?

યુરિક એસિડથી પરેશાન છો તો આ ફળોનું કરો સેવન

સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં આ પ્રકારનો મોર દેખાય તો કરશે ધનવાન

બ્લેકલિસ્ટેડ એકાઉન્ટ્સને ટોલ પ્લાઝા પાર કરવા માટે મળશે 70 મિનિટનો સમય

જાણો સાચા શિલાજીતની ઓળખ કેવી રીતે કરવી ?

RCBએ નવા કેપ્ટનની જાહેરાત કરી

વ્હિસ્કીમાં બરફ અને રમ સાથે ગરમ પાણી, દારૂ પીવાની સાચી રીત કઈ છે?

હરમનપ્રીત T20માં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય બની

ઇતિહાસના સૌથી અમીર ક્રિમિનલ Pablo Escobar નું આવું હતું અજેય સામ્રાજ્ય

મરઘી કેટલા દિવસમાં ઈંડા મૂકે છે?

સુનિતા વિલિયમ્સને લઈ મોટા સમાચાર ! પૃથ્વી પર પાછા ફરવાને લઈ આવી માહિતી

Elaichi water Benefits : ડાયાબિટીસ માટે મળી ગયો રામબાણ ઈલાજ, આ રીતે બનાવો એલચીનું પાણી

Alum and Turmeric Benefits : ફટકડી અને હળદરના મિશ્રણથી દુર થશે શરીરની આ 7 સમસ્યા
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી

TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો

દીકરી સાથે દુષ્કર્મ કરનાર પિતાને આજીવન કેદ

પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા

આજે 6 રાશિના જાતકોને આજે સાચો પ્રેમ મળશે

Bharuch : સરકારી શાળામાં જોવા મળ્યુ ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન

અમદાવાદના લાલ દરવાજાનો Video થયો Viral, લોકોએ કર્યા વખાણ

રાશિફળ વીડિયો: આજે 2 રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રે ફાયદો થશે

અદભૂત! ગીરના સાવજે હવામાં કર્યો શિકાર, જુઓ વીડિયો

ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ !
