AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Care Tips : શિયાળામાં રાત્રે ટોપી પહેરીને સૂવું યોગ્ય છે કે નહીં? જાણો

રાત્રે ટોપી પહેરીને સૂવાથી હૃદય પર ખરાબ અસર પડે છે. આનાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી શકે છે. તેમજ જાણો તેના ગેરફાયદા ક્યા ક્યા છે.

| Updated on: Dec 23, 2024 | 1:19 PM
Share
 શિયાળામાં લોકો માથા પર ટોપી પહેરતા હોય છે. જેનાથી માથું અને કાન બંન્ને ઢંકાયેલા રહે છે. પરંતુ શું તમે પણ રાત્રે સુતી વખતે ટોપી પહેરો છો તો જાણી લો તે ફાયદાકારક છે કે, નુકસાનકારક છે.

1 / 7
 શિયાળાની ઋતુમાં લોકો ઠંડા પવનોથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરે છે. ઊની કપડાં તમારા શરીરને ગરમ રાખે છે. ઠંડીના લીધે લોકો ગરમ કપડાં પહેરે છે પરંતુ શું રાત્રે પણ ટોપી પહેરી સુંવુ જોઈએ. તમે હંમેશા જોયું હશે કે, બાળકોથી લઈ વૃદ્ધ લોકો રાત્રે સુતી વખતે મંકીકેપ પહેરાવવામાં આવે છે.જે સ્વાસ્થ માટે સારી વાત નથી.

2 / 7
રાત્રિની ઊંઘ સૌથી મહત્વપૂર્ણ છે, આ સમયે ઊંઘ માટે આરામદાયક અને શાંત વાતાવરણની જરૂર છે, જો તમે ટોપી પહેરી ઊંઘ કરી રહ્યા છે. તમારી ઊંઘ બગડી શકે છે. કેટલીક ટોપી ખુબ જ ટાઈટ હોય છે. જેના કારણે માથામાં દુખાવો થાય છે.

3 / 7
રાત્રે સુતી વખતે ટોપી પહેરી સુવાથી માથામાં પરસેવો પણ આવી શકે છે. જેનાથી તમારી ઊંઘ પણ બગડી શકે છે, તેમજ તમને ગુંગણામણ પણ થઈ શકે છે. જો ટોપી વધુ સમય સુધી પહેરી તો વાળ તુટી જાય છે. તેમજ કમજોર પણ બની શકે છે.

4 / 7
 જો તમે રાત્રે ટોપી પહેરી ઊંઘ કરી રહ્યા છો તો તેનાથી બ્લડપ્રેશર પણ વધી શકે છે.રાત્રે સૂતી વખતે કેપ પહેરવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

5 / 7
સારી ઊંઘ માટે રુમનું ટેમ્પરેચર 18-20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો. રુમમાં અંઘારુ રાખો, જેનાથી ઊંઘની ક્વોલિટી સારી રહેશે. સુતા પહેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ટાળો. સુતા પહેલા કોફી કે ચાનું પણ સેવન કરવું નહિ.

6 / 7
Disclaimer: ઉપર આપેલ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.  અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. (all : photo)

7 / 7

હેલ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">