વર્ષનો છેલ્લો IPO : આવી રહ્યો છે વધુ એક મોટી કંપનીનો IPO, 31 ડિસેમ્બરથી રોકાણ કરવાની તક, ચેક કરો ડિટેલ
ડિસેમ્બર મહિનો IPO માર્કેટ માટે ખૂબ જ વ્યસ્ત રહ્યો છે. આ મહિને અત્યાર સુધીમાં 19 મોટી કંપનીઓના IPO એક પછી એક રોકાણ માટે ખુલ્યા છે. હવે આ યાદીમાં વધુ એક કંપનીનું નામ જોડાયું છે. કંપની 16 HP થી 110 HP સુધીના ટ્રેક્ટરનું ઉત્પાદન કરે છે અને 9 થી 30 ટનની ક્ષમતાવાળા ક્રેન્સનું ઉત્પાદન કરે છે.
Most Read Stories