Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતા અંબાણીની મોટી વહુએ પહેર્યો ઑફ-શોલ્ડર ડ્રેસ, નાની વહુ રાધિકા બ્લેક ડ્રેસમાં ચમકી, જુઓ Photos

NMACC Art Cafe Preview Night માં અંબાણીની વહુઓ ખૂબ સુંદર રીતે સયાજી હતી. રાધિકાએ ઈયરિંગ્સ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મિડલ પાર્ટેડ હેરસ્ટાઇલ લુક તેના પર સારો લાગતો હતો.

| Updated on: Dec 22, 2024 | 3:44 PM
નીતા અંબાણીની નાની વહુ રાધિકા અંબાણીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

1 / 8
રાધિકાએ ઈયરિંગ્સ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મિડલ પાર્ટેડ હેરસ્ટાઇલ અને મેકઅપ વગરનો દેખાવ તેના પર સારો લાગતો હતો.

2 / 8
રાધિકાના આ લુકમાં બે બાબતો હાઈલાઈટ થઈ હતી. એક તેનું મંગળસૂત્ર અને બીજું તેની બેગ. રાધિકાએ તેના હાથમાં ખૂબસૂરત બ્રેસલેટ પહેર્યું છે. જેમાં આર શબ્દનું પેન્ડન્ટ પણ હતું. સાથે એક ડિઝાઇનર લાલ બેગ પણ તેણીએ કેરી કર્યું હતું.

3 / 8
પરિવારના અન્ય સભ્યોના લુકની વાત કરીએ તો નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાએ નારંગી રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ સંદર લુક આપી રહી છે. 

4 / 8
આ સાથે અંબાણીની દીકરી ઈશા અંબાણી શોર્ટ વન પીસમાં જોવા મળી હતી, ચમકદાર વન પીસ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી.

5 / 8
નીતા અંબાણીના લુકની વાત કરીએ તો તેણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. જેમાં તેણી ખૂબ યંગ લાગી રહી છે. 

6 / 8
NMACC Art Cafe Preview Night માં અંબાણી પરિવારની મહિલાઓનો લુક વાયરલ થયો છે. આ ઇવેંટ દરમ્યાન આખા પરિવારે એકસાથે પોઝ આપ્યો અને તસવીરો પડાવી હતી.

7 / 8
એકસાથે આખો પરિવાર ખુશ અને ઉત્સાહિત દેખાતો હતો. શાહરૂખ ખાનથી માંડી કેટરીના કૈફ જેવા અનેક સ્ટાર્સ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.

8 / 8

અંબાણી પરિવારના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">