Zomato રોકાણકારો માટે આવતીકાલનો દિવસ છે મહત્વનો, શેર પર રાખજો નજર, આ કંપનીનું લેશે સ્થાન
Zomato લિમિટેડ માટે સોમવાર અને 23 ડિસેમ્બરનો દિવસ મહત્વનો છે. આ કામ કરનારી પહેલી કંપની બનશે ઝોમેટો. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 43 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં Zomatoના શેરની કિંમતમાં 126 ટકાનો વધારો થયો છે.
Most Read Stories