50 પૈસાનો શેર બન્યો રોકેટ ! 5 વર્ષમાં 45000% વળતર આપી રોકાણકારોને કર્યા માલામાલ
આ શેર જોખમી ગણાતા શેરબજારના વ્યવસાયમાં નફાકારક સોદો સાબિત થયો છે. 20 ડિસેમ્બર, 2019 ના રોજ, એક શેરની કિંમત માત્ર 50 પૈસા હતી, જે ગયા શુક્રવારે 2 ટકાના ઉછાળા સાથે રૂ. 22.97 પર પહોંચી ગઈ હતી.
Most Read Stories