જન્મના 6 મહિના પછી જ બાળકને સોલિડ ખોરાક આપવાનું શરૂ કરો, વાંચો શું આપી શકાય
Feeding your baby: 6 મહિનાની ઉંમર પહેલા તમારા બાળકને માતાના દૂધ અથવા ફોર્મ્યુલા નિલ્ક સિવાયનો ખોરાક અથવા પ્રવાહી આપવાનું ટાળો. આનાથી તેના ઝાડા જેવા રોગોનું જોખમ વધી શકે છે, જે બાળકને નબળું બનાવી શકે છે.
Most Read Stories