‘રસોડામાં વાસણો ઉંધા ન રાખવા’, દાદીમા આવું કેમ કહે છે, આની પાછળ શું રહસ્ય છુપાયેલું છે?
દાદીમાની વાતો : ઘરના વડીલો વારંવાર કહે છે કે વાસણો કે કઢાઈને ઉંધા ન રાખવા જોઈએ. આવો જાણીએ શા માટે વાસણને ઉંધા રાખવા અશુભ માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં જણાવેલા આ નિયમોનું પાલન કરવું જોઈએ.
Most Read Stories