Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત, છેલ્લા 10 દિવસમાં 11 લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ Video

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત, છેલ્લા 10 દિવસમાં 11 લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2024 | 2:44 PM

ભાવનગરમાં ફરી એક વખત ડમ્પર ચાલકે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના ઘોઘાના હાથબથી લાખણકા રોડ ઉપર રેતી ભરીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લઈ બંન્ને યુવક પર ચડાવી દીધુ હતું.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગરમાં ફરી એક વખત ડમ્પર ચાલકે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના ઘોઘાના હાથબથી લાખણકા રોડ ઉપર રેતી ભરીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લઈ બંન્ને યુવક પર ચડાવી દીધુ હતું.

છેલ્લા 10 દિવસમાં 11 લોકોએ ગુમાવ્યા જીવ !

મળતી માહિતી અનુસાર બાઈક સવાર બંન્ને લોકો નેપાળના મૂળ રહેવાસી હતા. નેપાળી યુવક ભાવનગરમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. તે સમયે ડમ્પર ચાલકે બાઈક અડફેટે લેતા શ્રમિક સાન્તબહાદુર કામી અને મહેન્દ્ર દમાઈનું ઘટના સ્થળ કરુણ મોત નિપજ્યું હતુ. પ્રાપ્તથતી વિગતો અનુસાર 10 દિવસમાં ડમ્પરની અડફેટે 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ સવાલ અહીં થાય છે કે ડમ્પર ચાલકોને કોઈનો ડર નથી.

g clip-path="url(#clip0_868_265)">