ફાઈબર રેસિનથી બનેલી 30 ભવ્ય કલાકૃતિઓથી દીપી ઉઠશે મહાકુંભ, દેવી-દેવતાઓની તસવીરો કરશે શોભામાં અભિવૃદ્ધિ
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા-2025 ને ભવ્ય બનાવવા ઉત્તર પ્રદેશ સંગ્રહાલય નિદેશાલય 60 ફાઇબર રેઝિન કલાકૃતિઓ બનાવી રહ્યું છે. આમાંથી 30 મેળામાં અને 30 સંગ્રહાલયમાં પ્રદર્શિત થશે. દેવી-દેવતાઓ અને પૌરાણિક પાત્રોની આકર્ષક મૂર્તિઓ 10x6 થી 90x50 ઇંચ સુધીના કદમાં બનાવાશે. 10 જાન્યુઆરી સુધીમાં મેળામાં શિલ્પો સ્થાપિત થઈ જશે.
Most Read Stories