AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adaniના આ શેરમાં મોટો ઉછાળો ! એક જ દિવસમાં 8% વધી ગયો શેર, જુઓ અહીં

છેલ્લા ઘણા સમયથી ડાઉનમાં રહેલો આ શેર આજે માર્કેટ ખુલતા જ 4%થી વધારેના વધારા સાથે ઉછળ્યો હતો. જે બાદ હવે વધીને 8.78%ના વધારા સાથે 316 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

| Updated on: Dec 23, 2024 | 3:43 PM
Share
ADANI WILMARના શેરના ભાવમાં આજે અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડાઉનમાં રહેલો આ શેર આજે માર્કેટ ખુલતા જ 4%થી વધારેના વધારા સાથે ઉછળ્યો હતો. જે બાદ હવે વધીને 8.78%ના વધારા સાથે 316 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

1 / 6
તમને જણાવી દઈએ કે શુક્રવારે જ્યારે માર્કેટ બંધ થયુ ત્યારે Adani Wilmar Ltdના રુ 295 એ બંધ થયો હતો. ત્યારે આજે માર્કેટ ખુલતા જ સવારથી લઈને અત્યાર સુધીમાં 24 રુપિયાનો વધારો થયો છે.

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે આ શેર એ છેલ્લા 5 વર્ષથી સતત ડાઉનમાં રહ્યો છે -17.17% ડાઉન પર રહ્યો છે. જે બાદ આજે શેરમાં અચાનક તેજી આવતા રોકાણકારો ચોંકી ઉઠ્યા છે.

3 / 6
વિશ્લેષકોએ Adani Wilmar પર સ્ટ્રોંગ બાય રેટિંગ આપ્યું છે. મળતી માહિતી મુજબ કંપનીએ તેના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂ. 311.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ત્યારે હવે શેરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

4 / 6
અદાણી વિલ્મરના લિસ્ટેડ સ્પર્ધકોમાં ટાટા કન્ઝ્યુમર , પતંજલિ ફૂડ્સ, વગેરેનો સમાવેશ થાય છે. અદાણી વિલ્મર 12.13% પબ્લિક હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્મરમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 0.04% હતો. છેલ્લા ક્વાર્ટરથી MF શેર વધ્યો છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ અદાણી વિલ્મરમાં FIIનો હિસ્સો 0.93% હતો. છેલ્લા ક્વાર્ટરથી FIIનો હિસ્સો વધ્યો છે.

5 / 6
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

6 / 6

શેરબજારને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">