AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 18 : બિગ બોસમાં 1 કે 2 નહિ પરંતુ 3 સ્પર્ધકો ઘરની બહાર થયા, જુઓ ફોટો

બિગ બોસ 18માં આ વખતે એક કે, બે નહિ પરંતુ 3 સ્પર્ધકોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ 3 સ્પર્ધક કોણ છે. હવે ઘરમાં કેટલા સભ્યો રહ્યા છે.

| Updated on: Dec 23, 2024 | 11:28 AM
Share
 બિગ બોસ 18ના ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘરના સભ્યોની સાથે ચાહકોને દરરોજ નવા નવા ટ્વિસ્ટ મળી રહ્યા છે. એક અઠવાડિયામાં 3 સ્પર્ધકોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. હવે ઘરમાં માત્ર 11 સ્પર્ધકો વધ્યા છે.

1 / 5
બિગ બોસ 18ની ફાઈનલ જેમ જેમ આગળ આવી રહી છે. મેકર્સ સ્પર્ધકોને શોમાંથી બહારનો રસ્તો દેખાડી રહ્યા છે. બિગ બોસ 18ના લેટેસ્ટ એપિસોડમાં ઘરવાળોના મતના આધાર પર દિગ્વિજય રાઠી ઘરની બહાર થયો છે. હવે નવું અપટેડ સામે આવ્યું છે કે, વધુ 2 સ્પર્ધકોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

2 / 5
બિગ બોસ 18માં દિગ્વિજય સિંહ રાઠી એડિન રોઝ અને યામિન મલ્હોત્રાના એલિમિનેશન હવે ક્યા સભ્યો ઘરની બહાર જશે. તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

3 / 5
હવે વિવિયન ડિસેના, અવિનાશ મિશ્રા, કશિશ કપુર,ચાહત પાંડે,રજત દલાલ અને સારા અરફીન ખાન નોમિનેટ થયા છે.હવે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, આ વખતે સારા અરફીન ખાન શોમાંથી બહાર થઈ શકે છે.

4 / 5
ચાહકો પોતાના ટૉપ-5 સ્પર્ધકો પણ દેખાડી રહ્યા છે. તેમાં વિવિયન ડીસેના અને અવિનાશ મિશ્રા ટોપ થ્રીમાં જોવા મળી શકે છે. તેની સાથે કરણ વીર મહેરાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. હાલમાં ચાહત પાંડે અને ચુમ દરાંગને લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે.

5 / 5

   મનોરંજનના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">