PV Sindhu Wedding : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, ક્યુટ લાગી રહ્યું છે આ કપલ

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે. બંન્નેના લગ્ન ઉદયપુરમાં ધામધુમથી કરવામાં આવ્યા હતા. પીવી સિંધુના લગ્નનો પ્રથમ ફોટો સામે આવ્યો છે,

| Updated on: Dec 23, 2024 | 2:08 PM
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ છે. બેડમિન્ટન ખેલાડીએ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા છે. તેમણે બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે સાત ફેરા લીધા છે.

1 / 6
પીવી સિંધુ અને વેંકટના લગ્નનો પ્રથમ ફોટો પણ સામે આવ્યો છે. જેમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે. ચાહકો બંન્નેને લગ્નની શુભકામના પણ પાઠવી રહ્યા છે. બંન્ને હિન્દી રીતિ રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા છે.

2 / 6

3 / 6
આ લગ્નમાં સામેલ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે બંનેના લગ્નના ફોટો શેર કર્યા છે. જેમાં શેખાવત પણ જોવા મળે છે. નવપરિણીત યુગલના લગ્નનો ફોટો શેર કરતા કેપ્શન પણ આપ્યું છે.

4 / 6
પીવી સિંધુ લગ્નના ફોટોમાં ગોલ્ડન ક્રીમ કલરની સાડી પહેરી છે. આ સાથે હેવી જ્વેલરી પણ પહેરી છે. લગ્નના એક દિવસ બાદ પણ બેડમિન્ટન સ્ટારે હજુ ફોટો પોસ્ટ કર્યો નથી. ચાહકો આ ક્યુટ કપલના ફોટોની રાહ જોઈ રહ્યા છે.

5 / 6
હવે આ કપલ 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપી શકે છે.

6 / 6

રમત ગમત તેમજ ક્રિકેટને લગતા સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત

દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">