Indian Railways : સ્ટેશન શરૂ થાય પછી તેને કાયમ માટે બંધ કરી શકાય? આવું ક્યારે થાય છે તે જાણો

When Why Indian Railway Station Closures : ભારતમાં એવા ઘણા રેલવે સ્ટેશનો છે જે નવા શરુ કરવામાં આવ્યા છે અને અમુક સ્ટેશનો છે જેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. આવો જાણીએ શું છે તેનું કારણ...

| Updated on: Dec 23, 2024 | 2:27 PM
ભારતીય રેલવે સતત તેનું નેટવર્ક વધારી રહ્યું છે અને કાશ્મીરના દૂરના વિસ્તારોમાં પણ ટ્રેનો પહોંચી રહી છે. નવી રેલવે લાઇનની સાથે નવા સ્ટેશનો અને નવા ટ્રેનના કોચ પણ લોકોની સેવા માટે શરૂ કરવામાં આવી રહ્યા છે અને તમે પણ આ જોતા જ હશો. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારી નજીકના સ્ટેશનને રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યું છે?

1 / 6
તમે પણ વિચારતા હશો કે આવું માત્ર દુકાન પર જ થાય છે અને જો ગ્રાહકો દુકાન પર ન આવે તો તે બંધ થઈ જાય છે. પરંતુ રેલવે સ્ટેશન સાથે પણ આવું જ છે પરંતુ તેના પણ ઘણા નિયમો છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે રેલવે કયા આધારે કોઈ સ્ટેશન બંધ કરે છે અને તેના નિયમો શું છે...

2 / 6
રેલ્વે મંત્રાલયને એક વખત આ સવાલ પુછવામાં આવ્યો હતો કે, રેલવે સ્ટેશન ક્યારે બંધ થાય છે.

3 / 6
તેના જવાબમાં રેલવે મંત્રાલયનું કહેવું છે કે, 'જો કોઈ સ્ટેશનને બિનઉપયોગી માનવામાં આવે છે અથવા તે સ્ટેશનને મુસાફરોની સુવિધાના સંદર્ભમાં યોગ્ય માનવામાં આવતું નથી તો રેલવે પ્રશાસન તેને બંધ કરી શકે છે.

4 / 6
તેને ક્યારે બંધ કરી શકાય?- રેલવે કોઈપણ હોલ્ટ સ્ટેશન (હોલ્ટ ગ્રેડ 1 થી 3) પર બંધ કરી શકાય છે જ્યાં બ્રાન્ચ લાઈનો પર મુસાફરોની સરેરાશ સંખ્યા દરરોજ 25 મુસાફરો કરતાં ઓછી હોય છે અને મુખ્ય લાઈનો પર દરરોજ 50 કરતાં ઓછા મુસાફરો હોય તો રેલવે તે સ્ટેશનને બંધ કરી શકે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે ઉપયોગમાં ન હોય તેવા સ્ટેશનોની ઓળખ કરવી અને તેને બંધ કરવી એ સતત પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે 2020-21માં આંધ્ર પ્રદેશમાં 7 સ્ટેશનો ઉપયોગમાં નહોતા તો તેને બંધ કરવામાં આવ્યા હતા.

6 / 6
Follow Us:
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત

"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત

દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">