14 છગ્ગા, 37 ચોગ્ગા, બનાવ્યા 403 રન, કોહલી-પંડ્યાની તોફાની બેટિંગ, 25 વર્ષના ખેલાડીએ ફટકારી સદી

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બરોડાની ટીમે કેરળના બોલરોને પછાડ્યા હતા. વિજય હજારે ટ્રોફીની આ મેચમાં બરોડાએ 50 ઓવરમાં 403 રન બનાવ્યા હતા. બરોડાની ઈનિંગ્સમાં કુલ 14 સિક્સ અને 37 ફોર ફટકારી હતી.

| Updated on: Dec 23, 2024 | 4:19 PM
વિજય હજારે ટ્રોફીમાં બરોડાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં કૃણાલ પંડ્યાની કેપ્ટનશિપવાળી આ ટીમે 50 ઓવરમાં 403 રન બનાવ્યા હતા. મોટી વાત એ છે કે બરોડા માટે 25 વર્ષના યુવા ઓપનર નિનાદ રથવાએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે પાર્થ કોહલી અને કૃણાલ પંડ્યાએ તોફાની અડધી સદી ફટકારી હતી. બરોડાની ટીમે 14 છગ્ગા અને 37 ચોગ્ગા ફટકારીને કેરળના બોલરોને હરાવ્યા હતા. આ સિઝનમાં પ્રથમ વખત કોઈ ટીમે 400નો સ્કોર પાર કર્યો છે.

1 / 5
પ્રથમ બેટિંગ કરતા બરોડાએ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસમાં શાશ્વત રાવત 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી નિનાદ રાઠવાએ પાર્થ કોહલી સાથે મળીને 160 રનની ભાગીદારી કરી કેરળને બેકફૂટ પર ધકેલી દીધું.

2 / 5
નિનાદ રાઠવાએ 99 બોલમાં 136 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 3 છગ્ગા અને 19 ચોગ્ગા આવ્યા હતા. બરોડાનો સ્ટ્રાઈક રેટ 137થી વધુ હતો. બીજી તરફ પાર્થ કોહલીએ 87 બોલમાં 72 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાં પણ 3 સિક્સ અને 3 ફોર ફટકારી હતી.

3 / 5
કૃણાલ પંડ્યા અને વિષ્ણુ સોલંકીએ પણ શાનદાર ઈનિંગ્સ રમી હતી. પંડ્યાએ 54 બોલમાં 80 રનની અણનમ ઈનિંગ રમી હતી. બરોડાના કેપ્ટને પોતાની ઈનિંગમાં 3 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. સોલંકીએ 3 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. અંતમાં ભાનુ પુનિયાએ પણ 15 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રનની ઈનિંગ રમી હતી.

4 / 5
કૃણાલ પંડ્યા છેલ્લી મેચમાં ફ્લોપ રહ્યો હતો, તે 33 બોલમાં 13 રન બનાવી શક્યો હતો, પરંતુ આ વખતે આ ખેલાડીએ શાનદાર વાપસી કરી હતી. બરોડાએ છેલ્લી મેચ પણ 92 રને જીતી હતી. તે મેચમાં પણ બરોડાએ 302 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI / X)

5 / 5
Follow Us:
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત

દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ

સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી

ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">