Upcoming IPO : આવતા અઠવાડિયે આવી રહ્યા છે 3 નવા IPO, જ્યારે 8 કંપનીઓનું થશે લિસ્ટિંગ, જાણો
ત્રણ નવા IPOની સાથે, આવતા અઠવાડિયે એવી આઠ કંપનીઓનું લિસ્ટિંગ પણ જોવા મળશે જેમની પબ્લિક ઑફર્સ ગયા અઠવાડિયે લૉન્ચ કરવામાં આવી હતી. પ્રાઇમરી માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે અને આગામી સપ્તાહે પણ આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. Unimech Aerospace તેની IPOની જાહેરાત કરી ચૂકી છે, જ્યારે SME સેગમેન્ટમાં સબ્સ્ક્રિપ્શન માટે બે વધારાના IPO ખુલશે.
Most Read Stories