AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા વકીલ, માતા પ્રોફેસર અને ભાઈ છે ડોક્ટર, આવો છે અભિનેત્રી પૂજાનો પરિવાર

પૂજા હેગડેનો જન્મ 13 ઓક્ટોબર, 1990ના રોજ કર્ણાટકમાં થયો હતો. ત્યારબાદ પૂજા હેગડેનો પરિવાર મુંબઈ શિફ્ટ થયો હતો. તેલુગુ પરિવારમાં જન્મેલી અભિનેત્રીના જન્મ સમયે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે પૂજા એક દિવસ સાઉથની સુપરસ્ટાર બનશે.

| Updated on: Oct 13, 2025 | 10:23 AM
Share
અભિનેત્રીનો જન્મ મંજુનાથ હેગડે અને લતા હેગડેના ઘરે થયો હતો. તેનો એક ભાઈ પણ છે જેનું નામ ઋષભ હેગડે છે. તો આજે આપણે સાઉથ અને બોલિવુડમાં કામ કરી ચૂકેલી પૂજા હેગડેના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

1 / 10
 પૂજા હેગડેના પિતા મંજુનાથ હેગડે વ્યવસાયે વકીલ છે. પૂજા તેના પપ્પા સાથે ગાઢ સંબંધ છે.પૂજા હેગડેના માતા-પિતા બંને વર્કિંગ પ્રોફેશનલ છે. તેની માતા લતા હેગડે ઇમ્યુનોલોજિસ્ટ અને જિનેટિક્સના પ્રોફેસર છે

2 / 10
પૂજા હેગડેના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 10
પૂજા હેગડેના પરિવારમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તેના માતા-પિતા અને મોટા ભાઈ ઋષભ હેગડે. ઋષભ વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન છે અને તેની નાની બહેન પૂજા સાથે ભાઈ-બહેનનો સારો સંબંધ છે.સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેના ભાઈ રિષભ હેગડેના લગ્ન થઈ ચૂક્યા છે.

4 / 10
પૂજા હેગડેનાપૂજા હેગડેને તેલુગુ સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાં ગણવામાં આવે છે,અને તે સૌથી વધુ કમાણી કરનાર સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. તે વર્ષ 2021 માટે સાઉથ સિનેમામાં ફોર્બ્સ ઈન્ડિયાઝ મોસ્ટ ઈન્ફલ્યુએન્શિયલ સ્ટાર્સમાં ઈન્સ્ટાગ્રામ પર 7મા સ્થાને હતી. પરિવારમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તેના માતા-પિતા અને મોટા ભાઈ ઋષભ હેગડે. ઋષભ વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન છે અને તેની નાની બહેન પૂજા સાથે ભાઈ-બહેનનો સારો સંબંધ છે.સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેના ભાઈ રિષભ હેગડેના લગ્ન થઈ ચૂક્યા છે.

5 / 10
અભિનેત્રીએ ચિરંજીવી ઉપરાંત કમલ હાસન, રજનીકાંત, વેંકટેશ, નાગાર્જુન સહિત અનેક બોલિવુડ દિગ્ગજો સાથે કામ કરી ચૂકી છે.રસપ્રદ વાત એ છે કે, સાઉથ અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલી એક અભિનેત્રી છે જેણે માત્ર નાગા ચૈતન્યનના પિતા સાથે ફિલ્મોમાં જ કામ કર્યું નથી, પરંતુ તેના બંને પુત્રો સાથે સ્ક્રીન પણ શેર કરી છે.

6 / 10
 હેગડે તેમના ફાઉન્ડેશન "ઓલ અબાઉટ લવ" જે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રોમાં ગરીબ બાળકોને સહાય પૂરી પાડવા માટે કામ કરે છે. પુજા એવી પણ કહી ચુકી છે કે, મને એવી સ્થિતિમાં મૂકવા બદલ હું લોકોનો ખૂબ આભારી છું જ્યાં હું આજે કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકું.

7 / 10
વર્ષ 2016માં પૂજાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેની પહેલી ફિલ્મ હૃતિક રોશનની 'મોહેંજો દડો' હતી. ત્યારબાદ 2019માં હાઉસફુલમાં જોવા મળી હતી. રાધે શ્યામ, કિસી કા ભાઈ કિસી કી જાન, જેવી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

8 / 10
પૂજા હેગડે 'ઓકા લૈલા કોસમ'માં નાગા ચૈતન્ય સાથે જોવા મળી હતી. 'મોસ્ટ એલિજિબલ બેચલર'માં અખિલ સાથે સ્ક્રીન શેર કરી હતી. જ્યારે માજા નાગાર્જુન સાથે જોવા મળી હતી.

9 / 10
તમને જણાવી દઈએ કે,  ફિલ્મ 'થલપતી 69'ની ચર્ચા થઈ રહી છે. કારણ કે થલતિથી વિજયે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ તેની છેલ્લી ફિલ્મ હશે. આવી સ્થિતિમાં પૂજા હેગડે વિજયની છેલ્લી ફિલ્મમાં જોવા મળશે.મતલબ કે વિજય 69 અભિનેતાની છેલ્લી ફિલ્મ હશે જેમાં પૂજા હેગડે તેની છેલ્લી હિરોઈન હશે.પૂજા હેગડે પહેલીવાર વિજય સાથે કામ કરવા જઈ રહી છે.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">