કંપની 17 વર્ષ પછી બોનસ શેર આપશે આ કંપની,1 પર 1 શેર ફ્રી મળશે, 31મી ડિસેમ્બર પહેલા છે રેકોર્ડ ડેટ
Bonus Share:બેન્કો પ્રોડક્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડે રોકાણકારોને બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપની 17 વર્ષ પછી તેના રોકાણકારોને બોનસ શેરનું વિતરણ કરવા જઈ રહી છે.
Most Read Stories