AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kho-Kho World Cup 2025 : ખો-ખો વર્લ્ડકપ 2025ને લઈ મોટી જાહેરાત, ચાહકોને ફ્રીમાં એન્ટ્રી મળશે

ભારતમાં પ્રથમ વખત ખો ખો વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ખો ખો વર્લ્ડ કપ નવી દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના અનેક દેશો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં છે.મહત્વની વાત એ છે કે, ચાહકોને સ્ટેડિયમમાં ફ્રીમાં એન્ટ્રી મળશે.

| Updated on: Dec 23, 2024 | 11:29 AM
Share
ખો-ખો વર્લ્ડકપ 2025ને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં રમાનાર ખો-ખો વર્લ્ડકપની ટૂર્નામેન્ટને લઈ ચાહકોને ફ્રીમાં એન્ટ્રી મળશે. દિલ્હી અને નોઈડામાં આ ટૂર્નામેન્ટ રમાશે.

1 / 6
ભારતમાં રમાનાર પ્રથમ ખો-ખો વર્લ્ડકપની મેચ દરમિયાન દરેકને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી મળશે. ભારતીય ખો-ખો મહાસંઘના અધ્યક્ષ અને આ વર્લ્ડકપ આયોજન સમિતિના પ્રમુખ સુધાંશુ મિત્તલે એક મીડિયા રિલીઝમાં જાહેરાત કરી છે.તેમનું કહેવું હતુ કે, આ આયોજનનો ઉદ્દેશય રમતની નવી પેઢીને પ્રેરિત કરવાનો છે.

2 / 6
જેના માટે મહિલા અને પુરુષ બંન્નેને વર્ગોમાં દરેકને ફ્રી એન્ટ્રી મળશે, સુધાંશુ મિત્તલે એવું પણ કહ્યું કે,શાળાના બાળકો, જે વર્લ્ડકપ જોવા માટે સ્ટેડિયમમાં આવશે. તેમને ફ્રીમાં નાસ્તો પણ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ 13 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રમાશે.

3 / 6
  મેચની મેજબાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમના નોઈડાના ઈનડોર સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટટમાં પુરુષ વર્ગમાં 21 અને મહિલા વર્ગમાં કુલ 20 ટીમ ભાગ લેશે.

4 / 6
આ વર્લ્ડકપની પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ ખો-ખો માટે ઐતિહાસિક પળ છે, કારણ કે, આ વખતે રમતના એક વૈશ્વિક મંચ પર આટલી મોટી પ્રતિયોગિતાના રુપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.ખો-ખો, જે ભારતની પરંપરાગત રમત છે, તેના પ્રચાર માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ખેલાડીઓને માત્ર આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ જ નહીં મળે, પરંતુ યુવા પેઢીને પણ આ રમતમાં જોડાવાની તક મળશે.

5 / 6
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ભારતમાં વર્ષ 2025માં યોજાનાર ખો-ખો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર છે. ભારતમાં આયોજિત આ ખો-ખો વર્લ્ડ કપમાં 24 દેશો ભાગ લઈ રહ્યા છે.

6 / 6

રમતગમતના સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

g clip-path="url(#clip0_868_265)">