Bonus Issue: હવે આ કંપનીએ કરી બોનસની જાહેરાત ! 2 મહિનામાં 50% વધ્યો શેર

બોનસની જાહેરાત બાદ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે શુક્રવારના ટ્રેડિંગમાં સમગ્ર માર્કેટમાં દબાણ વચ્ચે કંપનીનો શેર લગભગ 5 ટકા તૂટ્યો અને 993ના સ્તરે બંધ થયો.

| Updated on: Dec 22, 2024 | 2:03 PM
છેલ્લા 2 મહિનામાં તેના રોકાણકારોને 44 ટકા વળતર આપનાર સ્મોલ કેપ કંપની Banco Products (India) એ શનિવારે તેના બોનસ ઈશ્યૂની રેકોર્ડ ડેટ જાહેર કરી છે.

1 / 6
ઓટો કોમ્પોનન્ટ અને ઇક્વિપમેન્ટ સેગમેન્ટની કંપની anco Productsના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો ખૂબ સારા હતા. ગયા વર્ષની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો બમણો થયો છે. આ સાથે, કંપનીએ બોનસ શેરની પણ જાહેરાત કરી હતી, જે 17 વર્ષમાં કંપનીનો પ્રથમ બોનસ ઈશ્યૂ છે.

2 / 6
પરિણામ અને બોનસની જાહેરાત બાદ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે શુક્રવારના ટ્રેડિંગમાં સમગ્ર માર્કેટમાં દબાણ વચ્ચે કંપનીનો શેર લગભગ 5 ટકા તૂટ્યો અને 993ના સ્તરે બંધ થયો.

3 / 6
બોનસ શેરને લઈને કંપનીએ કહ્યું કે તેણે તેના બોનસ શેરના ઇશ્યૂ માટે રેકોર્ડ તારીખ તરીકે સોમવાર 30 ડિસેમ્બર 2024 નક્કી કરી છે. કંપનીએ નવેમ્બર મહિનામાં દરેક શેર માટે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. પરિણામ અને બોનસ શેરની જાહેરાત સાથે શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે.

4 / 6
કંપની દ્વારા ગયા મહિને બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, ગયા વર્ષની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો બમણા કરતાં પણ વધુ અને રૂ. 139 કરોડની નજીક પહોંચી ગયો છે. વાર્ષિક ધોરણે વેચાણમાં 24 ટકાનો વધારો થયો હતો અને આંકડો વધીને રૂ. 889 કરોડ થયો હતો.

5 / 6
શુક્રવારે શેર 5 ટકાના ઘટાડા સાથે 1001 ના સ્તર પર બંધ થયો હતો. શેરનું વર્ષનું સર્વોચ્ચ સ્તર રૂ. 1190 રહ્યું છે, જે 25 નવેમ્બરે નોંધાયું હતું. શેરે માર્ચમાં વર્ષનું સૌથી નીચું સ્તર નોંધાવ્યું હતું જે રૂ. 505 હતું. બે મહિના પહેલા 22 ઓક્ટોબરે શેર રૂ. 666ના સ્તરે બંધ થયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્ટોકમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

6 / 6
Follow Us:
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

g clip-path="url(#clip0_868_265)">