AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદથી મુંબઈ જવા માટે સૌથી સસ્તી ટ્રેન, સુરત અને વડોદરા જવું તો ઘણું સસ્તું છે

સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન (નંબર : 20908) અમદાવાદથી મુંબઈ જવા માટે સૌથી સસ્તી ટ્રેન છે. તેમાં પણ સુરત અને વડોદરાની ટિકિટની તો વાત જ ના પુછો. બસના ભાડામાં તો ટ્રેનમાં સ્લીપર કોચની ટિકિટ છે. તો આ ટ્રેનમાં સફર કરો અને રુપિયાની બચત કરો.

| Updated on: Feb 22, 2024 | 2:46 PM
Share
અમદાવાદથી મુંબઈની સૌથી સસ્તી ટ્રેન 20908 સયાજીનગરી એક્સપ્રેસ છે. સયાજીનગરી એક્સપ્રેસ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિના રોજ ચાલે છે.

1 / 6
આ ટ્રેનને અમદાવાદથી મુંબઈ પહોંચવામાં 8 કલાક 30 મિનિટ લાગે છે. આ ટ્રેન અમદાવાદથી સવારે 05:20 વાગ્યે શરૂ થાય છે અને 01:50 વાગ્યે મુંબઈ પહોંચાડે છે.

2 / 6
અમદાવાદથી મુંબઈ જવા માટે આ ટ્રેનમાં અગાઉથી બુકિંગ કરવું પડે છે. કેમ કે આ ટ્રેનમાં એકથી દોઢ મહિના સુધીનું વેઈટિંગ લિસ્ટ રહે છે.

3 / 6
અમદાવાદથી સુરત : સ્લીપર કોચ ટિકિટના રુપિયા 205, 3A ટિકિટના રુપિયા 555 , 2A ટિકિટના રુપિયા 760, 1A ટિકિટના રુપિયા 1255 છે. તે સુરત સાડા 4 કલાકમાં પહોંચાડે છે.

4 / 6
અમદાવાદથી વડોદરા : સ્લીપર કોચ ટિકિટના રુપિયા 175, 3A ટિકિટના રુપિયા 825 , 2A ટિકિટના રુપિયા 1155, 1A ટિકિટના રુપિયા 1930 છે. તે વડોદરા 2 કલાકમાં પહોંચાડે છે

5 / 6
અમદાવાદથી મુંબઈ : સ્લીપર કોચ ટિકિટના રુપિયા 320, 3A ટિકિટના રુપિયા 825 , 2A ટિકિટના રુપિયા 1155, 1A ટિકિટના રુપિયા 1930 છે.

6 / 6
Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ

ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

g clip-path="url(#clip0_868_265)">