AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને પ્રાઈવેટ રાખનારી ઓટીટી સ્ટારે 7 વર્ષ મોટા ક્રિકેટ હોસ્ટ સાથે લગ્ન કર્યા, જુઓ પરિવાર

ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી કૃતિકા કામરા હવે ફિલ્મો અને વેબ સિરીઝમાં પસંદગીના પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની ઓળખ બનાવી રહી છે.આજે આપણે કૃતિકાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Mar 17, 2026 | 6:53 AM
Share
કૃતિકા કામરાનોજન્મ 25 ઓક્ટોબર 1988 રોજ થયો છે, તે એક ભારતીય અભિનેત્રી છે. તે ટેલિવિઝનમાં તેની કારકિર્દીની શરૂઆત સોપ ઓપેરા કિતાની મોહબ્બત હૈ (2009–2011), કુછ તો લોગ કહેંગે (2011–2013), અને રિપોર્ટર્સ (2015) સાથે કરી હતી.

1 / 12
કૃતિકા કામરાએ અનુભવ સિન્હાની ફિલ્મ ભીડ (2023), અને એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ તાંડવ (2021) અને બોમ્બે મેરી જાન (2023)માં પણ કામ કર્યું છે.

2 / 12
કૃતિકા કામરાનો પરિવાર જુઓ

કૃતિકા કામરાનો પરિવાર જુઓ

3 / 12
કૃતિકા કામરાનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો,તેના પિતા ડોક્ટર હતા અને માતા મધ્ય પ્રદેશના અશોકનગર નજીક સુખપુરમાં શાળાના આચાર્ય હતા.

4 / 12
પરિવારના સ્થળાંતરને કારણે તેણીએ વિવિધ શાળાઓમાં અભ્યાસ કર્યો અને નવી દિલ્હીમાં વસંત કુંજ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું.

5 / 12
અભિનેત્રીએ પાછળથી ફેશન કોમ્યુનિકેશનનો અભ્યાસ કરવા માટે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) માં પ્રવેશ મેળવ્યો. NIFTમાં તેની કોલેજની બહાર એક કાસ્ટિંગ ડિરેક્ટર સંપર્કમાં આવી. આનાથી તેને પ્રથમ ટેલિવિઝન ભૂમિકા મળી, જે આખરે તેને મુંબઈ લાવી, જ્યાં તે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી.

6 / 12
2018માં તે જેકી ભગનાની સાથે ફિલ્મ "મિત્રો" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. જોકે, આ ફિલ્મ ચાહકોમાં ખાસ ચર્ચા જગાવવામાં નિષ્ફળ ગઈ હતી.ટીવીમાંથી બ્રેક લીધા પછી, કૃતિકા ઓટીટી અને ફિલ્મો તરફ વળી છે.

7 / 12
તે તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને માટે ચર્ચામાં રહી છે. કૃતિકાનું નામ અભિનેતા કરણ કુન્દ્રા સાથે જોડાયેલું હતું, અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

8 / 12
 અભિનેત્રી કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. કૃતિકા અને ગૌરવના લગ્નમાં બોલિવુડ થી લઈ ક્રિકેટ જગતના સ્ટાર સામેલ થયા હતા.

9 / 12
કૃતિકા કામરાના પતિ ગૌરવ કપૂરની વાત કરીએ તો તે એક ક્રિકેટ હોસ્ટ છે.

10 / 12
ગૌરવ ક્રિકેટ સાથે જોડાયેલી તમામ ટૂર્નામેન્ટને હોસ્ટ કરી પોતાની ઓળખ બનાવી છે. કમાણી મામલે ગૌરવ કૃતિકાથી વધારે આગળ છે.

11 / 12
 કૃતિકા કામરાનો જન્મ 28  ઓક્ટોબર,1988 ના રોજ થયો હતો, જેના કારણે તે 37 વર્ષની થઈ ગઈ હતી. ગૌરવ કપૂરનો જન્મ 11 એપ્રિલ, 1981ના રોજ થયો હતો, તે 44 વર્ષનો અને કૃતિકા કામરા કરતા સાત વર્ષ મોટો હતો.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ

બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને

રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!

7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ

વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી

30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?

ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા

g clip-path="url(#clip0_868_265)">