AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોહલી, ધોની, રોહિત… IPL ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે?

IPLની નવી સિઝન શરૂ થવાની છે અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. દરેક IPL સિઝનમાં ચેમ્પિયન બનેલી ટીમોમાં તેમના કેપ્ટનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને બેટથી તેમના ઉપયોગી રન ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા. IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવામાં પણ કેપ્ટનોનો દબદબો રહ્યો છે. તો ચાલી જાણીએ કે કેપ્ટન તરીકે સૌથી રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે.

| Updated on: Apr 02, 2026 | 5:37 PM
Share
IPLના ઇતિહાસમાં કેપ્ટનોએ માત્ર નેતૃત્વ જ નહીં, પરંતુ બેટિંગમાં પણ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. આ દિગ્ગજ ખેલાડીઓએ પોતાની ટીમ માટે સતત રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કેપ્ટન તરીકે તેમની આ સિદ્ધિઓ તેમને લીગના સૌથી સફળ અને અસરકારક ખેલાડીઓમાં સ્થાન અપાવે છે.

1 / 7
IPLના ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2011 થી 2023 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કર્યું અને 143 મેચોમાં 4994 રન બનાવ્યા. આ દરમિયાન તેણે પાંચ સદી અને 37 અડધી સદી ફટકારી, જો કે તે ટીમને ટ્રોફી જીતાડવામાં સફળ રહ્યો ન હતો.

2 / 7
બીજા ક્રમે એમએસ ધોની છે, જેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીએ કેપ્ટન તરીકે 226 મેચોમાં 4753 રન બનાવ્યા છે. તેણે 22 અડધી સદી પણ ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 84* રહ્યો છે.

3 / 7
ત્રીજા સ્થાને રોહિત શર્મા છે, જેને IPLના સૌથી સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ટ્રોફી જીતાડી છે. તેણે 158 મેચોમાં કેપ્ટન તરીકે 3986 રન બનાવ્યા છે અને 25 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 98* રહ્યો છે.

4 / 7
ચોથા ક્રમે ગૌતમ ગંભીર છે, જેણે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વાર IPL ચેમ્પિયન બનાવ્યું છે. ગંભીરે કેપ્ટન તરીકે 129 મેચોમાં 3518 રન બનાવ્યા અને 31 અડધી સદી ફટકારી.

5 / 7
પાંચમા ક્રમે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. વોર્નરે 83 મેચોમાં કેપ્ટન તરીકે 3356 રન બનાવ્યા છે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદને 2016માં ટ્રોફી જીતાડી હતી. વોર્નરે એક સદી અને 32 અડધી સદી ફટકારી છે.

6 / 7
આ આંકડા દર્શાવે છે કે કેપ્ટન તરીકે સફળ થવા માટે માત્ર નેતૃત્વ જ નહીં, પણ બેટિંગમાં સતત સારું પ્રદર્શન પણ મહત્વપૂર્ણ છે. IPLની આવનારી સિઝનમાં આ રેકોર્ડ્સ તૂટે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે. (PC:PTI/X)

7 / 7

Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર

g clip-path="url(#clip0_868_265)">