AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે જૂના કપડાંના બદલે વાસણ લેવાની ભૂલ ન કરતા ! 3 એવા પોર્ટલ જે તમને જૂના કપડાંના આપશે હજારો રૂપિયા

શું તમારા કબાટમાં પણ જૂના કપડાંનો ઢગલો પડ્યો છે? સાવધાન! હવે તેને સસ્તામાં કાઢી નાખવાની જરૂર નથી. ઘરે બેઠા તમારા જૂના કપડાં, બેગ્સ અને એક્સેસરીઝ વેચીને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો. જાણો કયા છે એ 3 પ્લેટફોર્મ જે તમારા ઘરે આવીને કપડાં લઈ જશે...

| Updated on: Mar 16, 2026 | 4:19 PM
Share
આપણા ઘરમાં વર્ષોથી એક રિવાજ રહ્યો છે કે મમ્મી જૂના કપડાં ભેગા કરે અને પછી કોઈ વાસણવાળાને આપીને બદલામાં નાના-મોટા વાસણો લઈ લે. પણ હવે જમાનો બદલાયો છે! જો તમે તમારા જૂના પણ સારી સ્થિતિમાં હોય તેવા કપડાં વાસણવાળાને આપો છો, તો તમે મોટું નુકસાન કરી રહ્યા છો. ભારતમાં હવે એવા પોર્ટલ આવી ગયા છે જે તમારા આ જ કપડાંની સારી કિંમત ચૂકવવા તૈયાર છે. તમારા જૂના ફેશનના કપડાં, બ્રાન્ડેડ સાડીઓ કે એક્સેસરીઝ વેચવા માટે આ 3 એપ્સ (Re-commerce Portals) શ્રેષ્ઠ છે: 1 Freeup- 2 Gletot - 3 Etashee

1 / 5
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?: આ પોર્ટલ્સ પર તમારે માત્ર તમારા કપડાંના ફોટા પાડીને લિસ્ટ કરવાના હોય છે. સૌથી સારી વાત એ છે કે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ તમારા ઘરે આવશે, કપડાં લેશે અને તમને તરત જ તેના પૈસા મળી જશે. અહીં કોઈ રકઝક કે મોલાતૌલ કરવાની પણ જરૂર નથી. - સ્માર્ટ બજાર એક્સચેન્જ: શોપિંગ કૂપન મેળવો

2 / 5
જો તમે રોકડા પૈસા નથી ઈચ્છતા, તો તમે સ્માર્ટ બજાર એક્સચેન્જ નો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમે તમારા જૂના કપડાં અને પસ્તી (છાપા) આપીને પ્રતિ કિલોના હિસાબે એક્સચેન્જ કૂપન્સ મેળવી શકો છો. આ કૂપન્સનો ઉપયોગ તમે તમારી નવી ખરીદીમાં ડિસ્કાઉન્ટ તરીકે કરી શકશો.

3 / 5
કેમ આ પદ્ધતિ બેસ્ટ છે?: સારી કિંમત: બ્રાન્ડેડ કપડાં અને સાડીઓની ખૂબ સારી કિંમત મળે છે. પર્યાવરણની સુરક્ષા: કપડાં કચરામાં ફેંકવાને બદલે તેને રિસાયકલ કે રીસેલ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે. સુવિધા: ઘરે બેઠા સર્વિસ મળતી હોવાથી સમય અને મહેનત બંને બચે છે.

4 / 5
હવે જ્યારે પણ કબાટ સાફ કરો, ત્યારે જૂના કપડાંનો ઢગલો જોઈને કંટાળવાને બદલે ખુશ થજો, કારણ કે તે તમને હજારો રૂપિયા અપાવી શકે છે! આજે જ આ પોર્ટલ્સ ચેક કરો અને તમારી કમાણી શરૂ કરો.

5 / 5

મોંઘી દવાઓ ફેંકી દો ! રસોડાની આ 3 વસ્તુઓ છે અસાધ્ય રોગોનો કાળ, ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા

છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર

ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત

વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ

દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'

અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

g clip-path="url(#clip0_868_265)">