AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLના ઇતિહાસમાં વિકેટ પાછળ સૌથી સફળ વિકેટકીપર કોણ ? TOP-5માં આ મોટા નામ સામેલ

IPLમાં જ્યાં બૅટ્સમેનના મોટા-મોટા છક્કા ચર્ચામાં હોય છે, ત્યારે વિકેટકીપરની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. શાનદાર કેચ અને સ્ટમ્પિંગના કારણે વિકેટકીપર ઘણી વાર મેચનો પરિણામ બદલી દેતો હોય છે. IPLના ઇતિહાસમાં અમુક એવા વિકેટકીપર છે જેઓએ સૌથી વધારે ડિસમિસલ કરીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 5:57 PM
Share
MS Dhoni: IPLમાં સૌથી વધુ વિકેટકીપિંગ ડિસ્મિસલનો રેકોર્ડ MS Dhoniના નામે નોંધાયેલો છે. તેમણે 2008થી 2025 દરમિયાન 278 મેચ રમ્યા અને 271 ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરતાં કુલ 201 બેટ્સમેનને  આઉટ કર્યા. તેમાં 154 કેચ અને 47 સ્ટમ્પિંગ સામેલ છે. ધોનીની ફુર્તી અને ઝડપી વિચારશક્તિના કારણે તેમને દુનિયાના શ્રેષ્ઠ વિકેટકીપરોમાં ગણવામાં આવે છે. તેમણે અનેક વખત વીજળી જેવી ઝડપથી સ્ટમ્પિંગ કરીને  બેટ્સમેનને ચોંકાવી દીધા છે.

1 / 6
Dinesh Karthik: આ યાદીમાં બીજા નંબર પર Dinesh Karthikનું નામ આવે છે. તેમણે IPLમાં 257 મેચ રમી છે અને કુલ 174 ડિસ્મિસલ કર્યા છે. કાર્તિકના નામે 137 કેચ અને 37 સ્ટમ્પિંગ નોંધાયેલા છે. તેઓ Delhi Capitals, Kolkata Knight Riders અને Royal Challengers Bengaluru સહિત અનેક ટીમો માટે રમી ચૂક્યા છે અને લાંબા સમય સુધી IPLનો ભાગ રહ્યા છે.

2 / 6
Wriddhiman Saha: ત્રીજા નંબર પર રિદ્ધિમાન સાહા છે. 113 બેટ્સમેનને આઉટ કર્યા છે. તેના નામે 87 કેચ અને 26 સ્ટમ્પિંગ છે.

3 / 6
Rishabh Pant: ઋષભ પંતે 125 મેચમાં 101 ડિસ્મિસલ કર્યા છે, જેમાં 58 કેચ અને 32 સ્ટમ્પિંગ છે.

4 / 6
Robin Uthappa: આ યાદીમા પાંચમા સ્થાને રોબિન ઉથપ્પા છે. IPLમાં 90 બૅટ્સમેનને આઉટ કર્યા, જેમાં 58 કેચ અને 32 સ્ટમ્પિંગ છે.

5 / 6
IPL 2026નો ઈંતજાર: હવે ચાહકોની નજર આવતા સીઝન પર છે. Indian Premier League 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો Royal Challengers Bengaluru અને Sunrisers Hyderabad વચ્ચે રમાશે.નવા સીઝનમાં પણ વિકેટકીપરની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે.  ચાહકોને આશા છે કે આ વખતે પણ વિકેટ પાછળ શાનદાર કેચ અને ઝડપી સ્ટમ્પિંગ જોવા મળશે, જે મેચનો પરિણામ બદલી શકે છે.

6 / 6

IPL 2026: 3 દિગ્ગજ ખેલાડી 200 વિકેટના ક્લબમાં એન્ટ્રી માટે તૈયાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">