AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે

T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને બોલીવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ વચ્ચે એક ખાસ કનેક્શન છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટજગતમાં અને શ્રેયા ઘોષાલ સંગીતજગતમાં ટોપ પર છે. બંનેના કામ અલગ-અલગ છે. એક મધુર સ્વરથી સંગીતની સુવાસ ફેલાવે છે, તો બીજો બેટથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. એવામાં આ બંને દિગ્ગજો વચ્ચે શું કનેક્શન છે?

| Updated on: Mar 16, 2026 | 6:29 PM
Share
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં વિશ્વ ક્રિકેટના સૌથી ખતરનાક T20 બેટ્સમેનમાં ગણાય છે. મેદાન પર તેની આક્રમક બેટિંગ માટે તે જાણીતો છે. પરંતુ ક્રિકેટ જગતની બહાર બોલિવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ સાથે તેનું એક રસપ્રદ કનેક્શન છે.

1 / 6
હકીકતમાં સૂર્યકુમાર અને શ્રેયા ઘોષાલ વચ્ચે સીધો સંબંધ નથી. તેમ છતાં બંને વચ્ચેનું કનેક્શન શ્રેયાના ભાઈ દ્વારા બનેલું છે. શ્રેયા ઘોષાલનો ભાઈ સોમ્યદીપ ઘોષાલ અને સૂર્યકુમાર યાદવ બાળપણમાં સાથે ક્રિકેટ રમતા હતા. બંને મુંબઈના અનુશક્તિનગર કોલોનીના મેદાનમાં સાથે રમતા હતા.

2 / 6
એક વખત જ્યારે સૂર્યકુમાર યાદવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર ઈનિંગ રમી હતી ત્યારે શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપ્યા હતા. તેણે પોતાના મેસેજમાં જણાવ્યું હતું કે સૂર્યકુમાર અને તેનો ભાઈ બાળપણમાં સાથે ક્રિકેટ રમતા હતા અને તે દિવસો આજે પણ યાદગાર છે.

3 / 6
શ્રેયા ઘોષાલ ભારતની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. તેણે અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે અને અનેક રાષ્ટ્રીય તથા ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યા છે. તેના મીઠા અવાજને કારણે શ્રેયા દેશ અને વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે.

4 / 6
બીજી તરફ સૂર્યકુમાર યાદવે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને T20 ક્રિકેટમાં તેની અનોખી બેટિંગ સ્ટાઈલ અને ઝડપી રન બનાવવાની ક્ષમતા તેને વિશ્વના ટોચના ખેલાડીઓમાં સ્થાન અપાવે છે.

5 / 6
આ રીતે ક્રિકેટ અને સંગીત જેવી બે અલગ દુનિયા હોવા છતાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયા ઘોષાલ વચ્ચેનું આ બાળપણનું કનેક્શન ખૂબ રસપ્રદ છે. ચાહકો માટે પણ આ જાણકારી આશ્ચર્યજનક છે કે બંનેનો સંબંધ એક જ કોલોનીના મેદાનથી શરૂ થયો હતો. (PC: PTI/X/INSTAGRAM)

6 / 6

Breaking News : સચિન, ગાંગુલી કે સેહવાગ નહીં… તો પછી કોણ છે હાર્દિક પંડ્યાનો ક્રિકેટ આઈડલ ? નામ સાંભળીને ચોંકી જશો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">