AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી

ટૂીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર જીત મેળવી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાનમાં ખેલાડીઓની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને તેમની પત્ની સંજના ગણેશનની ખૂબ ચર્ચા થઈ રહી છે.

| Updated on: Mar 16, 2026 | 4:55 PM
Share
વર્લ્ડકપમાં શાનદાર જીત બાદ બુમરાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વાઈફ સંજનાને ગળે લગાવી જીતની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા. તેમની આ ખાસ મોમેન્ટે ફેન્સનું દિલ જીતી લીધુ. આ પહેલીવાર નથી જ્યારે બુમરાહે પબ્લિકલી આ પ્રકારે પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હોય. આ અગાઉ પણ તેઓ અનેકવાર આવુ કરી ચુક્યા છે.

1 / 8
ફેન્સ બુમરાહ અને સંજનાને આઈડલ કપલ ગણાવે છે અનેક લોકો તેની કેમેસ્ટ્રી પર ફિદા થઈ ગયા છે. હવે જ્યારે સંજના અને બુમરાહ વિશે આટલી વાતો થઈ રહી છે તો એ પણ જાણી લઈએ કે તેમની પ્રેમ કહાની ક્યાંથી શરૂ થઈ હતી.

2 / 8
જસપ્રીત બુમરાહ અને સંજના ગણશનની મુલાકાત 2013-2014 માં IPL દરમિયાન થઈ હતી. એ સમયે બુમરાહે ક્રિકેટમાં તેની કેરિયરની શરૂઆત જ કરી હતી. જ્યારે સંજના એક જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝન્ટર હતી.

3 / 8
બુમરાહ આગળ જઈને ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયા. હરભજન અને ગીતા બસરાના એક પોડકસ્ટમાં બુમરાહે તેમની લવસ્ટોરી વિશે જણાવ્યુ હતુ.

4 / 8
બુમરાહે જણાવ્યુ કે વર્ષ 2019 ના વર્લ્ડ કપના મિડ માં એ દેખાઈ નહોંતી રહી. પાછળથી મને જાણ થઈ કે એ નથી આવી. તો મે સામેથી તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો.  હું ક્યારેય કોઈને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ નથી કરતો. આ મારો નેચર જ ન હતો. પરંતુ એ દિવસે મે એમને મેસેજ કર્યો અને પૂછ્યુ.

5 / 8
Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી

6 / 8
સંજનાએ રિપ્લાય કર્યો કે એ સ્ટુડિયોમાં કામ કરી રહી હતી. એ દિવસે વરસાદ પડ્યો હતો. એટલે અમે 6 કલાકનો બ્રેક લીધો હતો. સંજનાએ કહ્યુ હું પરત ફરી રહી હતી ત્યારે ટેક્સ્ટ ચેક કર્યો તો તેનો મેસેજ આવ્યો છે કે નહીં. બુમરાહ કહે છે કે ચાર કલાક સુધી અમે લોકો મેસેજ પર લાગેલા હતા. એ સમયે તો મને મેસેજ કરતા પણ એટલુ બધુ નહોંતુ આવડતુ.

7 / 8
બુમરાહે કહ્યુ આ પહેલીવાર હતુ જ્યારે અમે મેસેજમાં આટલી લાંબી વાતો કરી હોય. ત્યારે અમને લાગ્યુ કે અમારી વચ્ચે કંઈક તો છે. બહુ જલદી અમારી વાતો પ્રેમમાં ફેરવાઈ ગઈ.બુમરાહ શીખ છે જ્યારે સંજના સાઉથ ઈન્ડિયનય આ બંનેએ 2021માં શીખ અને સાઉથ ઈન્ડિયન સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા. હવે બંને એક દીકરા અંગદના માતાપિતા છે.

8 / 8

Breaking News: આખરે નરમ પડ્યુ ઈરાન, આપ્યા યુદ્ધ રોકવાના સંકેત, ઈરાની વિદેશમંત્રી એ કહ્યુ યુદ્ધ રોકવાની કોઈપણ પહેલનું સ્વાગત’

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

g clip-path="url(#clip0_868_265)">