અંબાણીના સુધર્યાં દિવસો, રિલાયન્સના આ શેરમાં વધારો, ભાવ 2400 ટકા થી વધુ વધ્યો

રિલાયન્સ પાવરના શેર સતત બીજા દિવસે અપર સર્કિટ પર છે. ગુરુવારે કંપનીનો શેર 5% વધીને 28.70 પર બંધ થયો હતો. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરનો શેર 1 રૂપિયાથી વધીને 28 રૂપિયા થયો છે.

| Updated on: Apr 18, 2024 | 4:58 PM
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રિલાયન્સ પાવરનો શેર ગુરુવારે 5% વધીને 28.70 પર બંધ થયો છે. કંપનીના શેર સતત બીજા દિવસે અપર સર્કિટ પર છે.

1 / 6
છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં જબરદસ્ત વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 1 રૂપિયાથી વધીને 28 રૂપિયા થઈ ગયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 2400% થી વધુનો વધારો થયો છે.

2 / 6
રિલાયન્સ પાવરનો શેર 27 માર્ચ, 2020 ના રોજ 1.13 પર હતો. કંપનીના શેર 18 એપ્રિલ 2024ના રોજ રૂ. 28.71 પર પહોંચી ગયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 2441%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રોજ રિલાયન્સ પાવરના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરનું વર્તમાન મૂલ્ય 25.40 લાખ થયું હોત.

3 / 6
છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 132%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 18 એપ્રિલ, 2023ના રોજ કંપનીના શેર 12.38 પર હતા. રિલાયન્સ પાવરનો શેર 18 એપ્રિલ 2024ના રોજ 28.71 પર પહોંચી ગયો છે.

4 / 6
છેલ્લા 6 મહિનામાં, રિલાયન્સ પાવરના શેરમાં 58% નો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 18.19 થી વધીને 28 થયા છે. રિલાયન્સ પાવરના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 34.35 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 11.06 રૂપિયા છે. છેલ્લા 3 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 513%નો વધારો થયો છે. 16 એપ્રિલ, 2021ના રોજ કંપનીના શેર રૂ. 4.68 પર હતા, જે હવે રૂ. 28.71 પર પહોંચી ગયા છે.

5 / 6
નોંધ: અહીં  આપવામાં આવેલી માહિત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવી

6 / 6

Latest News Updates

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO

જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા

ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન

PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ

સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો

g clip-path="url(#clip0_868_265)">