7,70,808 રોકાણકારો વાળી સરકારી કંપનીએ આપ્યા મોટા Good News, એક જ વર્ષમાં રૂપિયા ડબલ, જાણો કંપની વિશે
આજે શેરબજારમાં REC લિમિટેડના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સરકારી કંપની છે જેણે પોતાના 7,70,808 રોકાણકારોને મોટા ગુડ ન્યૂઝ આપ્યા છે.
![જાહેર ક્ષેત્રની કંપની REC લિમિટેડ એ 1,12,747 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 24.17 ટકાનો વધારો દર્શાવે છે. શેરબજારને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે તેણે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 90,797 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. વાર્ષિક ધોરણે લોનનું વિતરણ 27.89 ટકા વધીને રૂપિયા 43,652 કરોડ થયું છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/PSU-Stock-rec-share-price-double-return-in-share-market-1.jpg?w=1280&enlarge=true)
જાહેર ક્ષેત્રની કંપની REC લિમિટેડ એ 1,12,747 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 24.17 ટકાનો વધારો દર્શાવે છે. શેરબજારને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે તેણે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 90,797 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. વાર્ષિક ધોરણે લોનનું વિતરણ 27.89 ટકા વધીને રૂપિયા 43,652 કરોડ થયું છે.
![આજે સોમવારે ટ્રેડિંગ સેશન દરમ્યાન કંપનીના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટ બંધ થવા સમયે શેર 551 રૂપિયા પર બંધ થયો છે.મહત્વનું છે કે BSE કંપનીના શેર રૂપિયા 530.15ના સ્તરે ખૂલ્યા હતા. એક સમયે કંપનીનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 552.95 સુધી પહોંચી ગયો હતો.કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 607.65 રૂપિયા છે. કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 159.15 રૂપિયા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/PSU-Stock-rec-share-price-double-return-in-share-market-2.jpg)
આજે સોમવારે ટ્રેડિંગ સેશન દરમ્યાન કંપનીના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટ બંધ થવા સમયે શેર 551 રૂપિયા પર બંધ થયો છે.મહત્વનું છે કે BSE કંપનીના શેર રૂપિયા 530.15ના સ્તરે ખૂલ્યા હતા. એક સમયે કંપનીનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 552.95 સુધી પહોંચી ગયો હતો.કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 607.65 રૂપિયા છે. કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 159.15 રૂપિયા છે.
![નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 39,655 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 58.72 ટકા વધુ છે. લોનનું વિતરણ રૂપિયા 1,534 કરોડથી બમણું વધીને રૂપિયા 5,351 કરોડ થયું છે. REC એ પાવર મંત્રાલય હેઠળની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) છે. તે ભારતમાં પાવર સેક્ટરને ધિરાણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/PSU-Stock-rec-share-price-double-return-in-share-market-3.jpg)
નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 39,655 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 58.72 ટકા વધુ છે. લોનનું વિતરણ રૂપિયા 1,534 કરોડથી બમણું વધીને રૂપિયા 5,351 કરોડ થયું છે. REC એ પાવર મંત્રાલય હેઠળની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) છે. તે ભારતમાં પાવર સેક્ટરને ધિરાણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
![છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 234 ટકાનો વધારો જોવા મળ્યો છે. 6 મહિનામાં આ જનતાના શેરના ભાવમાં 33.40 ટકાનો વધારો થયો છે. Trendlyne ડેટા અનુસાર, છેલ્લા 3 મહિનામાં શેરના ભાવમાં 22.10 ટકાનો વધારો થયો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/PSU-Stock-rec-share-price-double-return-in-share-market-4.jpg)
છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 234 ટકાનો વધારો જોવા મળ્યો છે. 6 મહિનામાં આ જનતાના શેરના ભાવમાં 33.40 ટકાનો વધારો થયો છે. Trendlyne ડેટા અનુસાર, છેલ્લા 3 મહિનામાં શેરના ભાવમાં 22.10 ટકાનો વધારો થયો છે.
![પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં 52.60 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીમાં જનતા 11.96 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 19.91 ટકા છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 9.48 ટકા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/PSU-Stock-rec-share-price-double-return-in-share-market-5.jpg)
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં 52.60 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીમાં જનતા 11.96 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 19.91 ટકા છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 9.48 ટકા છે.
![નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/PSU-Stock-rec-share-price-double-return-in-share-market-6.jpg)
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Latest News Updates
![Vadodara થઈને કોચિંગ સિટી કોટા જવું છે? શરુ થઈ છે આ ટ્રેન Vadodara થઈને કોચિંગ સિટી કોટા જવું છે? શરુ થઈ છે આ ટ્રેન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Coaching-City-Kota-station-new-train-vadodara-and-udhna-train.jpeg?w=280&ar=16:9)
![સૌથી વધુ કમાણી કરનારી કોમેડિયન વિશે જાણો સૌથી વધુ કમાણી કરનારી કોમેડિયન વિશે જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Bharti-Singh-Birthday-4-1.jpg?w=280&ar=16:9)
![આ ત્રણ સ્ટાર્સનું નસીબ ખુલ્યું, ભારતીય ટીમમાં સીધી એન્ટ્રી મળી આ ત્રણ સ્ટાર્સનું નસીબ ખુલ્યું, ભારતીય ટીમમાં સીધી એન્ટ્રી મળી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Sai-Sudarshan-1.jpg?w=280&ar=16:9)
![Bottle Gourd Juice : દૂધીનું જ્યૂસ પીને વજન ઘટાડો Bottle Gourd Juice : દૂધીનું જ્યૂસ પીને વજન ઘટાડો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/bottle-gourd-juice-benefits.jpg?w=280&ar=16:9)
![WhatsAppનું આ ફીચર સ્ટોરેજ ખાય છે, તેને કરો તરત બંધ WhatsAppનું આ ફીચર સ્ટોરેજ ખાય છે, તેને કરો તરત બંધ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/whatsapp-mobile-storage-tips.jpg?w=280&ar=16:9)
![શેરબજારના નાના રોકાણકારો માટે ખુશખબર શેરબજારના નાના રોકાણકારો માટે ખુશખબર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/sebi-1.jpg?w=280&ar=16:9)
![ચહેરા પર લગાવો 'હળદરનું પાણી', મળશે ગજબના ફાયદા ચહેરા પર લગાવો 'હળદરનું પાણી', મળશે ગજબના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Turmeric-Water-Face-Wash.jpg?w=280&ar=16:9)
![ફાર્મા કંપનીનો 45 પૈસાનો શેર 75 રૂપિયા સુધી ઉછળ્યો ફાર્મા કંપનીનો 45 પૈસાનો શેર 75 રૂપિયા સુધી ઉછળ્યો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pharma-3.jpg?w=280&ar=16:9)
![CDSL એક શેર પર એક શેર ફ્રી આપશે CDSL એક શેર પર એક શેર ફ્રી આપશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/CDSL-FI.jpg?w=280&ar=16:9)
![પાટણના સિદ્ધપુર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5335 રહ્યા, જાણો પાટણના સિદ્ધપુર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5335 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/APMC-MAndi-1.jpg?w=280&ar=16:9)
![102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/work-020724-1.jpg?w=280&ar=16:9)
![જે ધોની પણ નથી કરી શક્યો એ કમાલ કોહલીએ કરી બતાવ્યો જે ધોની પણ નથી કરી શક્યો એ કમાલ કોહલીએ કરી બતાવ્યો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/MS-Dhoni-Virat-Kohli-.jpg?w=280&ar=16:9)
![હાથરસ ઘટનાનીહ્રદય કંપાવી દેનારી તસવીરો હાથરસ ઘટનાનીહ્રદય કંપાવી દેનારી તસવીરો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Hathras-8.jpg?w=280&ar=16:9)
![સરકારી કંપનીમાં IPO પછી આવ્યો 500%નો વધારો, એક્સપર્ટે કહ્યું ખરીદો સરકારી કંપનીમાં IPO પછી આવ્યો 500%નો વધારો, એક્સપર્ટે કહ્યું ખરીદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Government-company-500-percent-increase-since-IPO-expert-said-buy.jpg?w=280&ar=16:9)
![17ના પાવર શેરમાં તોફાની તેજી, કિંમતમાં 836%નો વધારો, જાણો 17ના પાવર શેરમાં તોફાની તેજી, કિંમતમાં 836%નો વધારો, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/17-power-share-storm-surge-836-percent-rise-in-price-investors-continue-to-profit.jpg?w=280&ar=16:9)
![ઘરે જ ઉગાડો મેથીનો છોડ, બજારમાં લેવા જવાનો સમય નહીં બગાડવો પડે ઘરે જ ઉગાડો મેથીનો છોડ, બજારમાં લેવા જવાનો સમય નહીં બગાડવો પડે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Fenugreek-6.jpg?w=280&ar=16:9)
![આ 6 ભારતીય ખેલાડીઓ એક સાથે સંન્યાસ લઈ ચુક્યા છે આ 6 ભારતીય ખેલાડીઓ એક સાથે સંન્યાસ લઈ ચુક્યા છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/rohit-virat-1-1.jpg?w=280&ar=16:9)
![1930% રીટર્ન આપતી કંપની આપશે બોનસ શેર, ગ્રોથ જોશો તો નવાઇ લાગશે 1930% રીટર્ન આપતી કંપની આપશે બોનસ શેર, ગ્રોથ જોશો તો નવાઇ લાગશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/bonus-share-6-1.jpg?w=280&ar=16:9)
![બે ભગવાનના દર્શન કરાવશે આ ટ્રેન, દ્વારકાથી નાથદ્વારા જાણો ટાઈમટેબલ બે ભગવાનના દર્શન કરાવશે આ ટ્રેન, દ્વારકાથી નાથદ્વારા જાણો ટાઈમટેબલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Dwarka-Nathdwara-Express-Train.jpg?w=280&ar=16:9)
![ખભા અને જાંઘ પરના સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માંગો છો? ખભા અને જાંઘ પરના સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માંગો છો?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stretch-marks-5.jpg?w=280&ar=16:9)
![બ્રેકઅપ પછી આ ફિલ્મો ન જુઓ, આવશે પાર્ટનરની યાદ! બ્રેકઅપ પછી આ ફિલ્મો ન જુઓ, આવશે પાર્ટનરની યાદ!](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Romantic-Sad-Bollywood-Movies-on-OTT.jpg?w=280&ar=16:9)
![બુજ્જી કારને આ સ્ટારે આપ્યો છે પોતાનો અવાજ બુજ્જી કારને આ સ્ટારે આપ્યો છે પોતાનો અવાજ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Bujji-1-1.jpg?w=280&ar=16:9)
![જૂનો ફોનની સ્પીડ કેવી રીતે વધારવી? જાણો અહીં સરળ ટ્રિક્સ જૂનો ફોનની સ્પીડ કેવી રીતે વધારવી? જાણો અહીં સરળ ટ્રિક્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/phone-7-1.jpg?w=280&ar=16:9)
![આ 5 ખેલાડીઓને લીધા વગર ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે જવા રવાના આ 5 ખેલાડીઓને લીધા વગર ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે જવા રવાના](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Indian-team-leaves-for-Zimbabwe-5-1.jpg?w=280&ar=16:9)
![15 વર્ષના સંઘર્ષે નવાઝુદ્દીન સિદ્દીકીને સ્ટાર અભિનેતા બનાવ્યો 15 વર્ષના સંઘર્ષે નવાઝુદ્દીન સિદ્દીકીને સ્ટાર અભિનેતા બનાવ્યો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Bollywood-Star-Nawazuddin-Siddiqui-family-Tree.jpeg?w=280&ar=16:9)
![શું તમે ડાયેટિંગ વિના વજન ઘટાડી શકો છો? શું તમે ડાયેટિંગ વિના વજન ઘટાડી શકો છો?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/simple-weight-loss-tips.jpg?w=280&ar=16:9)
![જામનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2565 રહ્યા, જાણો જામનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2565 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/APMC-MAndi.jpg?w=280&ar=16:9)
![5 રૂપિયાના શેર ખરીદવા રોકાણકારોની લાગી લાઇન 5 રૂપિયાના શેર ખરીદવા રોકાણકારોની લાગી લાઇન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-ajooni-biotech-share-price-major-order-from-top-dairy-supplier-share-1-1.jpg?w=280&ar=16:9)
![રતન ટાટાના સપોર્ટેડ કંપનીનો આવી રહ્યો છે IPO, સેબીએ આપી મંજૂરી, જાણો રતન ટાટાના સપોર્ટેડ કંપનીનો આવી રહ્યો છે IPO, સેબીએ આપી મંજૂરી, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Ratan-Tata-backed-company-IPO-is-coming-SEBI-has-given-approval-know-the-details.jpg?w=280&ar=16:9)
![આ 5 લોકોએ તો બિલકુલ ન ખાવું જોઈએ તુરીયાનું શાક, જાણો શું થાય છે નુકસાન આ 5 લોકોએ તો બિલકુલ ન ખાવું જોઈએ તુરીયાનું શાક, જાણો શું થાય છે નુકસાન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/These-5-people-should-not-eat-Ridge-Gourd-vegetable-at-all-know-what-harm-happens.jpg?w=280&ar=16:9)
![T20 વર્લ્ડ કપ 'ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ'માં ગુજ્જુ ખેલાડીઓને દબદબો T20 વર્લ્ડ કપ 'ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ'માં ગુજ્જુ ખેલાડીઓને દબદબો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ICC-Team-of-the-Tournament-5.jpg?w=280&ar=16:9)
![ભારતમાં લોન્ચ થયું વધુ એક સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ થયું વધુ એક સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/iVOOMi-8.jpg?w=280&ar=16:9)
![5 દિવસમાં 35% વધ્યો આ શેર, મ્યુચ્યુઅલ ફંડોએ 18 લાખથી વધુ શેર ખરીદ્યા 5 દિવસમાં 35% વધ્યો આ શેર, મ્યુચ્યુઅલ ફંડોએ 18 લાખથી વધુ શેર ખરીદ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/The-stock-rose-35-percent-in-5-days-with-mutual-funds-buying-over-18-lakh-shares.jpg?w=280&ar=16:9)
![અદાણીના આ શેર પર એક્સપર્ટે કહ્યું 225 રૂપિયાથી વધારેનો આવશે ઉછાળો અદાણીના આ શેર પર એક્સપર્ટે કહ્યું 225 રૂપિયાથી વધારેનો આવશે ઉછાળો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/work-270624.jpg?w=280&ar=16:9)
![વરસાદમાં પલળી જાય વરસાદમાં પલળી જાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/886f0dbd-6b61-47c2-8649-11924bb1349b.jpg?w=280&ar=16:9)
![પત્ની, ગર્લફ્રેન્ડ સાથે ફરવા જતી વખતે પૈસાની કરો બચત પત્ની, ગર્લફ્રેન્ડ સાથે ફરવા જતી વખતે પૈસાની કરો બચત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Travel-Tips-4-1.jpg?w=280&ar=16:9)
![Cloth wash Tips : સફેદ કપડાં અને શૂઝને આ રીતે ચમકાવો Cloth wash Tips : સફેદ કપડાં અને શૂઝને આ રીતે ચમકાવો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/White-clothes-and-shoes.jpg?w=280&ar=16:9)
![નવસારી, વાપી-વલસાડથી પસાર થાય છે આ સ્પેશિયલ ટ્રેન નવસારી, વાપી-વલસાડથી પસાર થાય છે આ સ્પેશિયલ ટ્રેન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/western-railway-surat-navsari-vapi-valsad-train.jpeg?w=280&ar=16:9)
![અંબાલાલ પટેલની એગ્રીકલ્ચરથી લઈ હવામાન નિષ્ણાત સુધી આવી રહી સફર અંબાલાલ પટેલની એગ્રીકલ્ચરથી લઈ હવામાન નિષ્ણાત સુધી આવી રહી સફર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Weather-forecaster-Ambalal-patel-Family-Tree.jpeg?w=280&ar=16:9)
![વરસાદની સિઝનમાં ACને રાખો મેનટેઈન, ફોલો કરો આ ટિપ્સ વરસાદની સિઝનમાં ACને રાખો મેનટેઈન, ફોલો કરો આ ટિપ્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/AC-maintenance-tips.jpeg?w=280&ar=16:9)
![બાર્બાડોસમાં ખરાબ રીતે ફસાઈ ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ખરાબ રીતે ફસાઈ ટીમ ઈન્ડિયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Team-India-Barbados-1-1.jpg?w=280&ar=16:9)
![IPL 2024માં ટ્રોલ થયો અને ટી20 વર્લ્ડકપમાં હિરો રહ્યો આ ઓલરાઉન્ડર IPL 2024માં ટ્રોલ થયો અને ટી20 વર્લ્ડકપમાં હિરો રહ્યો આ ઓલરાઉન્ડર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Hardik-Pandya-2-1.jpg?w=280&ar=16:9)
![Tulsi : ચોમાસામાં તુલસીનો છોડ છે રામબાણ ઈલાજ, આ રહ્યા તેના ફાયદા Tulsi : ચોમાસામાં તુલસીનો છોડ છે રામબાણ ઈલાજ, આ રહ્યા તેના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Tulsi-leaves-benifits-Monsoon.jpg?w=280&ar=16:9)
![પ્રી વેડિંગની સાથે ફોટોશૂટ માટે બેસ્ટ છે આ સ્થળ પ્રી વેડિંગની સાથે ફોટોશૂટ માટે બેસ્ટ છે આ સ્થળ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Uparkot-1-1.jpg?w=280&ar=16:9)
![વરસાદ દરમિયાન માંસપેશીયો જકડાઈ જાય છે? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર વરસાદ દરમિયાન માંસપેશીયો જકડાઈ જાય છે? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/joint-pain-6.jpg?w=280&ar=16:9)
![અનેક રોગોનો રામબાણ ઈલાજ એવી હળદરને ઘરે ઉગાડો અનેક રોગોનો રામબાણ ઈલાજ એવી હળદરને ઘરે ઉગાડો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Plant-For-Pot-News-6.jpg?w=280&ar=16:9)
![જીતેલી મેચ હારી જતાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નિરાશ થયા જીતેલી મેચ હારી જતાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નિરાશ થયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/T20-World-Cup-Final-4-2.jpg?w=280&ar=16:9)
![T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી ભારતીય ક્રિકેટ ટીમે તોડ્યું સિગ્નલ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી ભારતીય ક્રિકેટ ટીમે તોડ્યું સિગ્નલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Indian-cricket-team-broke-traffic-signal-by-won-T20-World-Cup-match-1-1.jpg?w=280&ar=16:9)
![IND vs SA Final : ત્રણ ખેલાડીઓએ ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ IND vs SA Final : ત્રણ ખેલાડીઓએ ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/T20-World-Cup-IND-vs-SA-final-won-performance-hardik-pandya-axar-and-bumrah-1-1.jpg?w=280&ar=16:9)
![રોહિત શર્માની એક ભૂલને કારણે T20 વર્લ્ડ કપ હારતું હતું ભારત ! રોહિત શર્માની એક ભૂલને કારણે T20 વર્લ્ડ કપ હારતું હતું ભારત !](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/rohit-sharma-mistake-15th-over-axar-patel-match-saved-by-jasprit-hardik-pandya-suryakumar-8-1.jpg?w=280&ar=16:9)
![વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Dalvada-recipe-4.jpg?w=670&ar=16:9)
![Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે? Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-calorie-burn-1.jpg?w=670&ar=16:9)
![રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Rohit-Sharma-with-mother-.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/acidity-4.jpg?w=670&ar=16:9)
![Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Monsoon-Travel-.jpg?w=670&ar=16:9)
![જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Shelf-Life-1.jpg?w=670&ar=16:9)
![લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Dahod-News-.jpg?w=280&ar=16:9)
![પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Girnar-PArvat-News-.jpg?w=280&ar=16:9)
![માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Madhavpur-Ghed-Vistar-News-.jpg?w=280&ar=16:9)
![ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Porbandar-News-.jpg?w=280&ar=16:9)
![સુરતમાં રાહુલ ગાંધી સામે અરજી કરી ગુનો નોંધવા માંગ કરાઈ સુરતમાં રાહુલ ગાંધી સામે અરજી કરી ગુનો નોંધવા માંગ કરાઈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/surat-rahul-arji-1.jpg?w=280&ar=16:9)
![પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/dead-body-of-a-young-man-2.jpg?w=280&ar=16:9)
![હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/dead-lizard-came-out-of-a-Saraswati-namkeen.jpg?w=280&ar=16:9)
![કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/overuse-of-medicine-1.jpg?w=280&ar=16:9)
![સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Vehicles-stuck-in-drainage-line.jpg?w=280&ar=16:9)
![ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Heavy-Rain.jpg?w=280&ar=16:9)