ચોમાસાની ઋતુ શરુ થઈ ચુકી છે

02 july  2024

Photo : Google

ચોમાસામાં ફરવા માટે યોગ્ય સ્થળ પસંદ કરો

02 july  2024

Photo : Google

પહાડોવાળી જગ્યાએ ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો

Photo : Google

ચોમાસામાં પહાડોવાળા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે

Photo : Google

ચોમાસામાં પહાડોવાળા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે

Photo : Google

વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાય જાય છે

Photo : Google

વરસાદની મોસમમાં અનેક પર્વતીય સ્થળોએ ભૂસ્ખલન થાય છે

Photo : Google

હોટલની પસંદગી કરતી વખત પણ તમામ વસ્તુઓનું ધ્યાન રાખો

Photo : Google

પહાડો પાસે આવેલી નદીઓમાં જલ્દી પુર આવી જાય છે, તો ધ્યાન રાખો

Photo : Google

સેલ્ફીના ચક્કરમાં સુરક્ષા ભૂલતા નહિ

Photo : Google