02 જુલાઈ 2024

રોહિત શર્માની માતાએ દિલ જીતી લીધું

Pic Credit -  BCCI

રોહિતની કેપ્ટન્સીમાં  ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો

Pic Credit -  BCCI

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માની માતાએ  ખાસ તસવીર પોસ્ટ કરી

Pic Credit -  BCCI

વિરાટ કોહલી-રોહિત શર્માની T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીર શેર કરી

Pic Credit -  BCCI

ફોટો સાથે કિશોર કુમારનું ગીત 'બને ચાહે દુશ્મન, સલામત રહે દોસ્તાના હમારા' સોંગ મૂક્યું

Pic Credit -  BCCI

એક તરફ રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીથી  લોકોના દિલ જીત્યા

Pic Credit -  BCCI

તો બીજી તરફ રોહિતની માતા પૂર્ણિમા શર્માએ સોશિયલ મીડિયા પર દિલ જીતી લીધા

Pic Credit -  BCCI

રોહિત અને વિરાટના ફેન્સ અવારનવાર લડતા હોય છે પરંતુ બંને ખૂબ સારા મિત્રો છે

Pic Credit -  BCCI

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને વિરાટ બંનેએ T20માંથી નિવૃત્તિ લીધી