શેરબજારના નાના રોકાણકારો માટે ખુશખબર, SEBI એ ડીમેટ એકાઉન્ટની મર્યાદામાં વધારો કર્યો

શેરબજારમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા અને તેમના પરનો બોજ ઘટાડવા માટે સેબીએ બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટમાં લઘુત્તમ રકમની મર્યાદા રૂપિયા 2 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે. આ નવી મર્યાદા 1 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2024 | 9:31 AM
શેરબજારમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા અને તેમના પરનો બોજ ઘટાડવા માટે સેબીએ બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટમાં લઘુત્તમ રકમની મર્યાદા રૂપિયા 2 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે. આ નવી મર્યાદા 1 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે.

શેરબજારમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા અને તેમના પરનો બોજ ઘટાડવા માટે સેબીએ બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટમાં લઘુત્તમ રકમની મર્યાદા રૂપિયા 2 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે. આ નવી મર્યાદા 1 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે.

1 / 5
આ નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે. સેબીનો આ નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે. બેઝિક સર્વિસીસ ડીમેટ એકાઉન્ટમાં રાખવાની અસ્કયામતોની મર્યાદા વધારીને સેબીના આ પગલાથી નાના રોકાણકારોનો શેરબજાર તરફનો ઝોક વધશે અને તેમની નાણાકીય પહોંચમાં વધારો થશે.

2 / 5
રોકાણકારોને નિર્ણયથી ફાયદો થશે.જો આ ખાતામાં પોર્ટફોલિયો વેલ્યુ 4 લાખ રૂપિયા સુધી છે તો વાર્ષિક ફી શૂન્ય હશે. 4 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે વાર્ષિક માત્ર 100 રૂપિયા જ લેવામાં આવશે.

3 / 5
જો પોર્ટફોલિયોનું મૂલ્ય રૂપિયા 10 લાખથી વધુ હોય તો BSDA ખાતું આપમેળે નિયમિત ડીમેટ ખાતામાં રૂપાંતરિત થઈ જશે. ખાતાધારકે ઈલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ફિઝિકલ સ્ટેટમેન્ટ માટે તેણે 25 રૂપિયા/સ્ટેટમેન્ટ ચૂકવવા પડશે.

4 / 5
તમને જણાવી દઈએ કે સેબીએ વર્ષ 2012માં BSDA એકાઉન્ટ શરૂ કર્યું હતું. આ સ્ટાન્ડર્ડ ડીમેટ એકાઉન્ટનું એક સરળ સંસ્કરણ છે, જેનો હેતુ નાના રોકાણકારોના પોર્ટફોલિયો પર ડીમેટ શુલ્ક ઘટાડવાનો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી

રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો

લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ

સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો

અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ

અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો

સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી

એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!

g clip-path="url(#clip0_868_265)">