રોહિત શર્માની એક ભૂલને કારણે T20 વર્લ્ડ કપ હારતું હતું ભારત ! બુમરાહ, હાર્દિક અને સૂર્યાએ સાથે મળીને આ રીતે પલટી બાજી
રોહિત શર્માએ અક્ષર પટેલને 15મી ઓવર આપીને મોટી ભૂલ કરી, તે ઓવરમાં ભારતીય બોલરને પડેલા 24 રન જેને કારણે મેચ હાથ માંથી ખસી રહી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ આ પછી ભારતે બુમરાહ, હાર્દિક અને સૂર્યાના જોર પર જોરદાર વાપસી કરી હતી.
Most Read Stories