White Cloth wash Tips : સફેદ કપડાં અને શૂઝ પરથી ડાઘ કરો દૂર, ફોલો કરો સરળ ટિપ્સ

White Cloth wash Tips : જો તમારા સફેદ કપડાં પર પણ દાગ લાગી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ સરળ ટિપ્સ અજમાવીને તમે સફેદ કપડાં પરથી ડાઘ દૂર કરી શકો છો. આ ઓછા સમયમાં સરળતાથી કરી શકાય છે.

| Updated on: Jul 01, 2024 | 1:53 PM
સફેદ કપડાં પરથી ડાઘ દૂર કરવા ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તે કપડું ફરીથી પહેરવું અશક્ય બની જાય છે. ઘણી વખત જમતી વખતે સફેદ કપડા પર ચટણી, સોસ, ચા જેવી વસ્તુઓના ડાઘા પડી જાય છે, તેને સાફ કરવું કોઈ ટાસ્કથી ઓછું નથી.

1 / 6
જો તમારા કેટલાક સફેદ કપડાં પર ડાઘ પડી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવા આસાન ઉપાય જણાવીશું, જેને અજમાવીને તમે સફેદ કપડા પરના ડાઘ દૂર કરી શકો છો. ચાલો જાણીએ એ પદ્ધતિઓ વિશે.

2 / 6
ખાવાનો સોડા :ડાઘવાળી જગ્યાને પાણીથી ભીની કરો અને તેના પર થોડો ખાવાનો સોડા ઘસો પછી તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. 15 મિનિટ પછી કપડાંને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો થોડો ડાઘ રહી જાય તો બેકિંગ સોડાનો ફરીથી ઉપયોગ કરો.

3 / 6
સરકો : સરકો અને પાણીને સમાન માત્રામાં મિક્સ કરો. હવે આ પેસ્ટને જ્યાં ડાઘ હોય ત્યાં લગાવો અને 30 મિનિટ સુધી રાખો. આ કપડાંને 30 મિનિટ પછી ધોઈ લો. જો થોડો ડાઘ રહે છે, તો તેને ફરીથી સાફ કરો.

4 / 6
લીંબુના રસ : સફેદ વસ્તુઓના ડાઘ દૂર કરવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ડાઘાવાળી જગ્યા પર લીંબુનો રસ નીચોવીને થોડીવાર તડકામાં રાખવું પડશે. પછી આ કપડાંને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો થોડો ડાઘ રહે છે, તો તમે આ ફરીથી કરી શકો છો.

5 / 6
ટૂથપેસ્ટ : જો તમારા સફેદ શૂઝ પર કોઈ વસ્તુથી ડાઘ લાગેલા હોય તો તમે ટૂથપેસ્ટની મદદથી ડાઘ સાફ કરી શકો છો. આ માટે તમારે તમારા શૂઝ પર ટૂથપેસ્ટ લગાવવી પડશે અને તેને ટૂથબ્રશની મદદથી ઘસવી પડશે પછી શૂઝને ભીનાં કપડાંથી સાફ કરવા પડશે. આમ કરવાથી શૂઝ પરના ડાઘા સરળતાથી સાફ થઈ જશે.

6 / 6

Latest News Updates

Follow Us:
બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video

ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video

ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ

બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો

હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન

અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">