આ ટ્રેન કરાવશે બે ભગવાનના દર્શન, સવારે Dwarka દર્શન કરીને નીકળો, બીજે દિવસે શ્રીનાથજીના થશે દર્શન

Dwarka-Nathdwara Express Train : આ એક ટ્રેન એવી છે જેમાં તમે એકસાથે બે ભગવાનના અલગ-અલગ સ્વરુપના દર્શન કરી શકો છો. આ ટ્રેન દ્વારકાથી એટલે કે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા સુધી દોડે છે.

| Updated on: Jul 02, 2024 | 2:01 PM
Dwarka-Nathdwara Express Train : ટ્રેન નંબર- 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. આ ટ્રેન 8.20 વાગ્યે ઓખાથી ઉપડે છે અને દ્વારકા 8.51 કલાકે પહોંચે છે. આ ટ્રેન દ્વારકાથી નાથદ્વારા સુધીમાં કુલ 1100 KM જેટલું અંતર કાપે છે.

1 / 5
Jamnagar to Nathdwara train : આ ટ્રેન ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, નડિયાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), દાહોદ, રતલામ, જૌરા, મન્ડસુર, નીમાચ, ચિતોડગઢ, મવલી જંક્શન, નાથદ્વારા જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન મોટા સ્ટોપેજ દ્વારકા, જામનગર, રાજકોટ, વડોદરા 5 મિનિટ સ્ટોપ કરે છે. જ્યારે અમદાવાદ, રતલામ, ચિતોડગઢ, મવલી જંક્શન 10 મિનિટના સ્ટોપ લે છે.

2 / 5
Rajkot to Nathdwara train : દ્વારકા-નાથદ્વારા ટ્રેન વિકલી ટ્રેન છે. તે અઠવાડિયાના બુધવારે જ ચાલતી ટ્રેન છે. આ ટ્રેન રાજકોટ 12.50 વાગ્યે પહોંચે છે. મોરબીવાળા લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે. કેમ કે આ ટ્રેન વાંકાનેર થઈને નીકળે છે. 17.10 કલાકે આ ટ્રેન અમદાવાદ પહોંચે છે તેમજ વડોદરા પહોંચવાનો સમય 19.15 છે.

3 / 5
Ahmedabad to Nathdwara train : આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજિત 21 કલાકથી વધારેનો સમય લે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A, SL કોચ પણ ઉપલ્બ્ધ છે.

4 / 5
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">