AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં રામબાણ ઈલાજ છે તુલસીનો છોડ, આ સ્વાસ્થ્ય સમસ્યામાંથી મળી રહેશે છુટકારો

Tulsi leaves benefits : તુલસીનો છોડ ભારતીય ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે અને મોટાભાગના લોકો તેના ઔષધીય ગુણોથી વાકેફ છે. તુલસી ચોમાસાની ઋતુમાં થતી અનેક વાયરલ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

| Updated on: Jul 01, 2024 | 9:45 AM
Share
ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ છે. આ છોડને તેના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવ્યો છે. તુલસીના પાનને સીધા જ ખાવા ઉપરાંત તેનો ઉકાળો બનાવીને, ચામાં ઉમેરીને, પાવડર બનાવીને, તુલસીનું પાણી વગેરે બનાવીને તેનું સેવન કરી શકાય છે. તુલસીને વાત, કફ અને પિત્તને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. તેથી તુલસી તમને વરસાદની મોસમમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે.

1 / 5
દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાન લો : બદલાતા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષિત રહેવા માટે ઈમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે. આ માટે દરરોજ સવારે ત્રણથી ચાર તુલસીના પાન નવશેકા પાણી સાથે ગળવા જોઈએ. આ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસીના પાન સતત 40 દિવસથી વધુ ન ખાવા જોઈએ.

2 / 5
ગળાના દુખાવા અને ઉધરસ : ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાનમાં વધઘટ થતો રહે છે અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે. રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળે છે અથવા તુલસીના પાનને ચામાં ઉમેરીને પી શકાય છે.

3 / 5
પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત : ચોમાસામાં બેક્ટેરિયાના વિકાસને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડાં જીરું સાથે પીસીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.

4 / 5
તુલસી ઘામાં ચેપ અટકાવે છે : વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવાને કારણે ચેપ લાગવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે આ સમય દરમિયાન તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં ચેપથી બચાવે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">